નીરજની જીત પર માતાએ કહ્યું કંઈક એવું કે ભારત અને પાકિસ્તાનના જીતી લીધા દિલ, જાણો શું કહ્યું ચેમ્પિયની માતાએ
પેરિસ ઓલિમ્પિક 2024ની બહુપ્રતીક્ષિત પુરુષોની ભાલા ફેંકની ફાઇનલમાં, ભારતીય સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ ફરી એકવાર વૈશ્વિક મંચ પર પોતાની ક્ષમતા…