ભારતનો મોસ્ટવોન્ટેડ આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, 26/11 જેવા આતંકવાદી હુમલાનો હતો માસ્ટરમાઈન્ડ
ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત થયું છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાનો નાયબ ચીફ મક્કી પાકિસ્તાનમાં રહેતો…