ઝઘડો કર્યા પછી નહાવા જતો રહ્યો હતો પતિ, જેવો આવ્યો બહાર તો પત્નીએ આવી રીતે લીધો બદલો

નહાઈને જેવો પતિ બહાર આવ્યો ત્યાં જ પત્નીને કરી દીધો મોટો કાંડ, જાણીને હચમચી જવાશે

પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે, ત્યારે હાલ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પતિ પત્ની વચ્ચે થયેલ ઝઘડામાં પત્નીએ પતિ પર ઉકળતું તેલ પતિ પર ફેંક્યું હતું. પોલીસે પતિના કહેવા પર પત્ની વિરુદ્ધ કેસ નોંધ્યો હતો અને સમગ્ર મામલો જાણવાનું શરુ કરી દીધું હતું.

પ્રતિકાત્મક તસવીર

આ મામલો મહારાષ્ટ્રના પુણેમાંથી સામે આવ્યો છે. મહારાષ્ટ્રના પુણેમાં ભવાની પેઠમાં એક પતિને તેની પત્ની પર ગરમ તેલ તેની પર નાખવાનો આરોપ લગાવ્યો હતો. તેની પત્નીએ તેના પર ઉકળતું તેલ ફેંક્યું હતું. તેલ ફેંક્યા બાદ પત્ની ત્યાંથી ભાગી ગઈ હતી.

પ્રતિકાત્મક તસવીર

પતિનું નામ સલીમ શેખ છે તેણે તેની પત્ની વિરુદ્ધ FIR નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરુ કરી દીધી હતી. સીનિયર ઇન્સ્પેકટર કહ્યું કે સલીમ એક દુકાનમાં કામ કરે છે અને તેમની પત્ની હાઉસ વાઈફ છે. તેમના બે છોકરા છે. સલીમ અને તેમની પત્ની વચ્ચે ઘણા સમયથી ઝઘડા ચાલતા હતા.

પ્રતિકાત્મક તસવીર

એક દિવસ સલીમની પત્ની ખાવાનું બનાવી રહી હતી. તેણે ગેસ પર એક વાસણમાં તેલ મૂક્યું હતું. તે દરમ્યાન સલીમ અને તેની પત્ની વચ્ચે ઝઘડો થવા લાગ્યો હતો. ઝઘડા પછી સલીમ નાહવા જતો રહ્યો હતો. સલીમ બાથરૂમમાં ગયા પછી તેની પત્ની ઉકળતા તેલથી ભરેલું વાસણ લઈને બટરૂમની બહાર ઉભી રહી હતી.

સલીમે આરોપ લગાવ્યો છે કે જેવો જ તે બાથરૂમમાંથી નહાવીને બહાર આવ્યો તેવું તરત જ તેની પતિએ ઉકળતું તેલ મારી પર ફેંકી દીધું હતું અને તે ત્યાંથી ભાગી ગઈ હતી. સલીમ બૂમો સાંભળીને આજુ બાજુ રહેતા લોકો ત્યાં પહોંચ્યા અને તેને હોસ્પિટલ લઈને ગયા હતા.

Patel Meet