આરામથી બેસી રહેલા મગરની દાઢીમાં આ મહિલાએ હાથ ફેરવ્યો અને પછી થયું એવું કે….. જુઓ વીડિયોમાં

સોશિયલ મીડિયાની અંદર ઘણા એવા વીડિયો હોય છે જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ જતા હોય છે. જેને જોવા પણ લોકોને  ખુબ જ પસંદ હોય છે. ત્યારે એક વીડિયો એવો જ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક મહિલા મગરની દાઢીમાં હાથ ફેરવી રહી છે.

મગરના જે ભાગની અંદર સૌથી વધારે જીવ હોય છે તેને તે આખી જિંદગી સાચવીને રાખે છે. જેના કારણે જ તે શિકાર કરી શકે છે. એ છે તેનું જબડું. પરંતુ એક મહિલાએ તેના આ જબડામાં હાથ લગાવ્યો અને એક મગર નહીં બે બે મગરના જડબામાં. હવે તેનો આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા ખુબ જ આરામથી બંને મગરની દાઢી ઉપર હાથ લગાવે છે. એક રીતે મહિલા મગરની દાઢીને ખંજવાળે છે. thereptilezooએ આ વીડિયોને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે.

તમને જણાવી દઈએ કે જો તમે આવો મગર દેખાય તો આવો ટ્રાય ક્યારેય ના કરતા. આ મહિલા જે મગરની દાઢીમાં હાથ ફેરવી રહી છે. તે એક ઝૂના મગર છે. જુઓ તમે પણ આ વીડિયો…

 

View this post on Instagram

 

A post shared by The Reptile Zoo (@thereptilezoo)

Niraj Patel