શરીરની આ ગંદી વસ્તુ વેચી લાખો રૂપિયા કમાય છે આ છોકરી…બિઝનેસ જાણી તમારા પણ હોંશ ઉડી જશે

છી છી છી, આ યુવતી પોતાની ‘ગંદકી’ વેચીને થઈ રહી છે માલામાલ, જાણીને માથું દીવાલમાં પાછળશો

દુનિયામાં ઘણા અજીબોગરીબ પ્રકારના લોકો હોય છે જેઓ થોડા ઘણા પૈસા કમાવવા માટે એવી હરકત કરે છે કે જાણી કોઇ પણ હેરાન રહી જાય. આવી રીતના કામોનું ચલણ ભારતમાં નહિ પણ વિદેશોમાં ઘણુ જોવા મળે છે. હાલમાં જ એક મહિલા ઘણી ચર્ચામાં આવી ગઇ, જે પોતાની ગંદકી વેચી હજારો રૂપિયા કમાય છે.

તમે વિચારી રહ્યા હશો એવી તો કઇ ગંદી વસ્તુ છે જે વેચી મહિલા માલામાલ થઇ ગઇ. જણાવી દઇએ કે, આ મહિલા તેની પાદ (Fart) વેચી પૈસા કમાય છે. ચેંગ વિંગ યી નામની ઇન્ફ્લુએન્સરે ખુલાસો કર્યો કે તે તેની પાદથી ભરેલી બરણી વેચે છે, જેનાથી તે હજારો રૂપિયા કમાઇ રહી છે. રીપોર્ટ્સ અનુસાર, એક બરણીની કિંમત લગભગ 24,820 રૂપિયા છે.

(તસવીરો ઇન્સ્ટાગ્રામ : Cheng Wing Yee )

મહિલા એવો પણ દાવો કરે છે કે તેના પાદથી ભરેલ બરણીને ખોલવાના 30 દિવસ બાદ પણ તેની ગંધ નથી જતી. મહિલાએ અત્યાર સુધી જેટલી પણ બરણી તેના પાદથી બનાવી હતી તે બધી વેચાઇ ચૂકી છે. પોતાના આ બિઝનેસને વધારવા તેણે જાહેરાત પણ આપવાની શરૂ કરી દીધી છે. ઇન્ફ્લુએન્સર તેના ખાવા-પીવાનું ખૂબ ધ્યાન રાખે છે.

Image Source

તે બીન્સ, પ્રોટીન મફિન, બાફેલા ઇંડા, પ્રોટીન શેક અને દહી જેવી વસ્તુઓનો ઉપયોગ ખાવામાં કરે છે. આ પછી જે ગેસ બનવાની શરૂ થાય છે તેને કાંચની બરણીમાં ભરી લે છે. તે બરણીમાં ગેસ ભર્યા પહેલા ફૂલોની પત્તી નાખે છે, જે પાદની તીવ્ર દુર્ગંધને ઓછી કરવાનું કામ કરે છે. જે લોકો પણ આ બરણી ખરીદે તેને ફૂલની પણ ખુશ્બુ આવે છે.

Shah Jina