આ શું બેશરમી મચાવી દીધી છે, શરમ વગરની મમ્મી દીકરા સાથે ન કરવાના ગંદા કામ કરી રહી છે જુઓ
આજના યુગમાં લોકોને ખબર નથી હોતી કે ફેમસ થવા અને લાઇમલાઇટમાં આવવા શું-શું નથી કરતા, લાઈમલાઈટમાં રહેવા માટે તેઓ કંઈ પણ કરવા તૈયાર રહેતા છે. તેઓ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મૂકતા રહ છે અને ફોટા પણ અપલોડ કરતા રહે છે. આ દિવસોમાં, લોકોને ઇન્સ્ટા રીલ્સનો ઘણો ચસ્કો ચઢ્યો છે. છોકરાઓથી લઈને છોકરીઓ અને મહિલાઓ તેમજ પુરુષો સુધી દરેક ઉંમરના લોકો રીલ્સ વીડિયોમાં એક્ટિંગ કરતા જોવા મળે છે. રીલ્સ પણ આજકાલ ઝડપી ખ્યાતિનો સ્ત્રોત બની ગઈ છે.
આવી સ્થિતિમાં, વધુને વધુ લોકો વિડિયો ક્રિએટર બની રહ્યા છે. આવી જ એક મહિલાની રીલ્સ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને જોઈને ઈન્ટરનેટ પર યુઝર્સ ગુસ્સામાં છે. સોશિયલ મીડિયા પર એક મહિલા અને તેના કરાના ઘણા રીલ વીડિયો વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં મહિલા છોકરા સાથે રોમેન્ટિક ગીતો પર ડાન્સ કરતી અથવા એક્ટિંગ કરતી જોવા મળે છે. મહિલાનું ઈન્સ્ટા એકાઉન્ટ રીલ્સથી ભરેલું છે, જેમાં તે છોકરા સાથે કપલની જેમ પોઝ આપતી અને તેને હગ કિસ કરતી પણ જોવા મળે છે.
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મહિલા અને છોકરાઓના આવા ઘણા રોમેન્ટિક વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે. જેના કેપ્શનમાં Mom and Son લખેલું છે. જો સમાચારનું માનીએ તો મહિલા સાથે વીડિયોમાં દેખાતો છોકરો તેનો સાવકો દીકરો જણાવવામાં આવી રહ્યો છે, જેના કારણે તેના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને લોકો મહિલા આયોગને તેમની સામે કાર્યવાહી કરવા અને મહિલાની ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે.
મા-દીકરાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં તેઓ અલગ-અલગ રોમેન્ટિક ગીતો પર ડાન્સ કરતા જોવા મળે છે. કેટલીક રીલ્સની અંદર છોકરો ક્યારેક મહિલાને ગળે લગાવે છે તો ક્યારેક કિસ પણ કરે છે. બંને રોમેન્ટિક કપલની જેમ વીડિયો પોસ્ટ કરી છે, જેના કારણે લોકો ગુસ્સે છે. આપને જણાવી દઈએ કે તમામ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર રચના નામની પ્રોફાઈલ પરથી પોસ્ટ કરવામાં આવ્યા હતા. વિડિયોમાં રચના પોતાને એક માતા અને તેની સાથેના છોકરાને પુત્ર તરીકે વર્ણવે છે.

તેના ઈન્સ્ટાગ્રામ પર લગભગ 1 લાખ 30 હજાર ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ વિડીયોમાં રચના જુદા જુદા રોમેન્ટિક ગીતો અને રોમેન્ટિક ડાયલોગ્સ પર છોકરા સાથે રોમાન્સ કરતી જોવા મળે છે. લોકોએ આ વીડિયો શેર કરીને ગુસ્સો વ્યક્ત કર્યો છે. મહિલા આયોગને ટેગ કરતા એક યુઝરે લખ્યું- તેની તપાસ થવી જોઈએ. કદાચ બાળક પર દબાણ કરવામાં આવી રહ્યું છે. આ બાળકના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. તે લોકો મુશ્કેલીમાં હોઈ શકે છે.
This seems very inappropriate for a mom and son (the lyrics of the song) 😳😳 pic.twitter.com/ivuqEfoxpt
— Sensei Kraken Zero (@YearOfTheKraken) September 18, 2022
અન્ય યુઝરે મહિલા માટે જેલની સજાની માંગ કરતા લખ્યું- આવા માતા-પિતાને ખરેખર જેલમાં હોવું જોઈએ. ત્રીજા યુઝરે લખ્યું- પેરેન્ટિંગ દરેક માટે નથી. ઘણા યુઝર્સે વીડિયોમાં બાળક સાથે કરવામાં આવી રહેલી હરકતોને બાળ શોષણ ગણાવી છે. ટ્વિટર પર મહિલાનો વીડિયો શેર કરતી વખતે એક યુઝરે લખ્યું કે તે બંને માતા અને પુત્ર છે. તે ખૂબ જ વિચિત્ર છે. આ સાથે યુઝરે એક સાથે અનેક વીડિયો શેર કરતા માતાની ટીકા કરતા વાંધો ઉઠાવ્યો છે.
View this post on Instagram