પત્નીને છોડી બીજી સ્ત્રી સાથે કિસ અને સુખની માંગણી કરી રહ્યો હતો કોન્સ્ટેબલ પતિ, હોટેલમાં થઇ જોવા જેવી

રંગીન કોન્સ્ટેબલે હોટેલમાં કોલગર્લ બોલાવી, પણ તે કોલગર્લ પોતાનું બૈરું જ નીકળ્યું, આગળ જે થયું તે જાણીને ધબકારા વધી જશે

ઘણીવાર દેશમાંથી એવા કિસ્સા સામે આવે છે, જે સાંભળીને આપણે અચંબામાં મૂકાઇ જઇએ છીએ. ઇન્દોરની સ્પેશલ બ્રાંચમાં પદસ્થ આરક્ષક સત્યમ બહલનો પત્ની સાથે કોઇ વાતને લઇને વિવાદ થયો. પત્નીએ સત્યમ બહલ પર દહેજ ઉત્પીડન સહિત અનેક ધારાઓમાં કેસ દાખલ કરાવ્યો. તે બાદ પૂરો મામલે ઇન્દોરની જિલ્લા કોર્ટમાં ચાલી રહ્યો છે અને પૂરા મામલે સતત સુનાવણી પણ થઇ રહી છે. પરંતુ આ દરમિયાન પીડિત મહિલા સત્યમ બહલની પત્નીએ નામ બદલીને સોશિયલ મીડિયા સાઇટ ફેસબુકના માધ્યમથી સત્યમ સાથે વાતચીત કરી તો સ્પેશલ બ્રાંચમાં પદસ્થ આરક્ષક સત્યમ નામ બદલીને વાત કરવા લાગ્યો. નામ બદલીને વાત કરતી પત્નીની વાતોમાં તે આવી ગયો અને ફેસબુક દ્વારા વિવિધ પ્રકારની ચેટ કરવા લાગ્યો. (તમામ તસવીરો સૌજન્ય ; દિવ્ય ભાસ્કર)

આ દરમિયાન કોન્સ્ટેબલ પોતાનું નામ બદલીને વાત કરી રહેલી પત્ની સાથે સંબંધ માણવાની વાત કરતો હતો. ત્યારે પીડિતાએ કોન્સ્ટેબલ પતિ વિરુદ્ધ વિવિધ પ્રકારના પુરાવા એકત્રિત કર્યા અને પહેલા પોલીસ વિભાગમાં તૈનાત વરિષ્ઠ અધિકારીઓને સમગ્ર મામલાની જાણ કરી. આ સમગ્ર મામલે વરિષ્ઠ અધિકારીઓએ કોઈ કાર્યવાહી ન કરી તો પીડિતાએ એડવોકેટ મારફત સમગ્ર કેસના પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. આ પછી, મહિલાની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે કોન્સ્ટેબલને બે લાખ આપવાનો આદેશ આપ્યો અને પીડિતને દર મહિને 7000 રૂપિયા આપવાનો આદેશ આપ્યો.

પીડિતાના વકીલનું કહેવું છે કે જે રીતે કોન્સ્ટેબલ દ્વારા કૃત્ય કરવામાં આવ્યું હતું, તે પોલીસની કામગીરી પર ઘણા પ્રશ્નો ઉભા કરે છે. બીજી તરફ મહિલાઓની સુરક્ષાની જવાબદારી ધરાવતા કોન્સ્ટેબલ દ્વારા આ રીતે લગ્ન કર્યા હોવા છતાં અન્ય મહિલા સાથે કિસ અને સંબંધ માણવાની માંગણી તેના અંગત ચારિત્ર્ય પર પણ અનેક સવાલો ઉભા કરે છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુખલિયા નિવાસી પીડિતા મનીષા ચાવંડના લગ્ન ઇન્દોર પોલિસની સ્પેશલ બ્રાંડમાં પદસ્થ આરક્ષક સત્યમ બહલ સાથે 22 ફેબ્રુઆરી 2019ના રોજ થયા હતા.

લગ્ન બાદ પતિ અને સાસુ મનીષાને ગાજી લાવવા માટે પ્રતાડિત કરતા હતા અને તેને પિયર વાળા સાથે મોબાઇલ પર વાત પણ કરવા દેતા ન હતા. અહીં સુધી કે તેને ન્યુઝ પેપર પણ વાચવા દેતા ન હતા. તેનાથી કંટાળીને મનીષાએ 28 નવેમ્બર 2020ના રોજ દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કરાવ્યો. આ કેસમાં પતિ સત્યમ બહેલ જામીન પર બહાર છે. આ મામલો કોર્ટમાં વિચારણા હેઠળ છે.મનીષાને તેના પતિ સત્યમ પર શરૂઆતથી જ શંકા હતી. કેસ નોંધાયા બાદ સત્યમ પોતાને સિંગલ કહેવા લાગ્યો હતો. પરિણીત હોવા છતાં સત્યમે ફેસબુક પર પોતાને સિંગલ ગણાવ્યો હતો.

મનીષાએ સત્યમને પકડવા માટે ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને પછી સિંગલ ગર્લ તરીકે પતિ સાથે ચેટ કરવાનું શરૂ કર્યું. સત્યમ મનીષા સાથે બીજી સ્ત્રી સમજી ચેટ કરતો રહ્યો. પોલીસ જાહેર સુનાવણીમાં સત્યમ પર કોઈ કાર્યવાહી ન કરી, ત્યારે મનીષાએ પતિ અને સાસુ-સસરાને લગતી ઘરેલુ હિંસા હેઠળ અરજી કરી હતી. મનીષાના આરોપો પર ડિસ્ટ્રિક્ટ કોર્ટે મહિલા અને બાળ વિકાસ વિભાગનો રિપોર્ટ મંગાવીને સાસરિયાઓ સામે પ્રોટેક્શન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટની નોંધ લીધી અને કેસ નોંધ્યો.

Shah Jina