...
   

હોટલની સામે જ પ્રેમિકા સાથે રંગેહાથ ઝડપાયો પતિદેવ, પછી પત્નીએ કરી એવી હાલત કે વીડિયો જોઈને હેરાન રહી જશો

લફરાબાજ પતિ પ્રેમિકા સાથે જ હોટેલની બહાર પકડાઈ ગયો ? પત્નીએ જુઓ કેવી હાલત કરી દીધી અને વાયરલ થઇ ગયો વીડિયો જોઈ ને કહો શું આ બરાબર કર્યું ?

પતિ પત્ની અને વોના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ભલે આપણે ત્યાં કહેવાતું હોય કે લગ્ન એ સાત જન્મોના બંધનો હોય પરંતુ ઘણા દંપતીઓ એવા પણ હોય છે જે લગ્ન બાદ પણ પોતાના પતિ અને પત્નીને દગો આપે છે અને કોઈ ત્રીજી વ્યક્તિ સાથે સંબંધો બાંધતા હોય છે. આવી ઘણી ઘટનાઓના ભયાનક પરિણામ પણ આપણે આવતા જોયા હશે.

એવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક પત્નીએ તેના પતિને હોટલની બહાર જ રંગે હાથ ઝડપી લીધો છે. પોતાના પતિને તેની પ્રેમિકા સાથે જોઈને પત્ની પોતાનો ગુસ્સો ખોઈ બેઠી અને ગર્લફ્રેન્ડને દબોચી લીધી અને મારઝૂડ કરવાની શરૂ કરી દીધી.

આ દરમિયાન સ્થળ ઉપર લોકોની ભીડ ભેગી થઇ ગઈ. આ હાઈ વોલ્ટેજ ડ્રામાનો વીડિયો પણ કોઈએ તેના મોબાઇલમાં કેદ કરી લીધો અને જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને લોકો પણ હેરાન રહી ગયા હતા.

જાણવામાં આવી રહ્યું છે કે મહિલાને તેના પતિ ઉપર ઘણા પહેલાથી જ શંકા હતી, પરંતુ તે ઇગ્નોર કરતી હતી. આ દરમિયાન જ તેને ખબર મળી કે તેનો પતિ કોઈ છોકરી સાથે ફરી રહ્યો છે. તેને પોતાના પતિની જાસૂસી કરવાની ચાલુ કરી દીધી. જયારે પતિ તેનો પતિ ઘરની બહાર નીકળતો ત્યારે તે પણ તેનો પીછો કરવા લાગી હતી.

મહિલાના પતિનો પીછો કરતા કરતા તે ઔરંગાબાદ સ્થિત એક હોટલ કાર્તિકી ચોક પહોંચી ગઈ. જ્યાં તેને પતિની પ્રેમિકા સાથે વાત કરતા જોઈ લીધો. આ નજારો જોઈને તે ગુસ્સાથી લાલ થઇ ગઈ અને પતિની સામે જ પ્રેમિકા ઉપર હુમલો કરી દીધો. મહિલાએ દોડીને પતિની પ્રેમિકાને પકડી.

પ્રેમિકા ગાડીમાં બેસવાનો પ્રયત્ન કરી રહી હતી. પત્નીએ છોકરીના વાળ પકડ્યા અને મારવાનું શરૂ કરી દીધી. આ  દરમિયાન પતિ તેની પત્નીને સતત  સમજાવતો રહ્યો સાથે જ પ્રેમિકાને બચાવવાનો પ્રયાસ પણ કરતો જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

રસ્તા વચ્ચે આ અનાતક ઘણા સમય સુધી ચાલતું રહ્યું. પત્ની વારંવાર પોલીસને બોલાવવાની વાત કહી રહી હતી. પરંતુ પતિ તેને સમજાવી રહ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel