ચુલ્હા ઉપર રોટલી બનાવનારી આ છોકરીએ સોશિયલ મીડિયા ઉપર લગાવી દીધી આગ, સાદગી અને સ્માઈલ જોઈને લોકો થઇ ગયા ફિદા

કોઈપણ વ્યક્તિ જયારે ફોટો પડાવે છે ત્યારે પોતાના ચહેરાથી લઈને કપડાં સુધી બધું જ વ્યવસ્થિત કરતો જોવા મળે છે. ખાસ કરીને યુવતીઓ પોતાની જાતને વધારે વ્ય્વસ્થિતિ બનાવતી હોય છે. પરંતુ ઘણીવાર તમારા કપડાં કે પહેરવેશ નહિ પરંતુ તમારા ચહેરા ઉપરની એક સ્માઈલ તમને વધારે સુંદર બનાવી દે છે.

 

View this post on Instagram

 

A post shared by @ekiya5

હાલમાં તમે સોશિયલ મીડિયા ઉપર ક્યાંકને ક્યાંક એક રોટલી બનાવતી યુવતીનો વીડિયો જરૂર જોયો હશે. ના જોઈ હોય તો જોઈ લો. કારણ કે આ વીડિયોની અંદર આ યુવતીની મુસ્કાન જોઈને સારામાં સારી મોડલ પણ ફીકી લાગવા લાગશે તમને.આ યુવતીના વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by @ekiya5


ઇન્સ્ટાગ્રામ ઉપર તેની રીલ છવાયેલી છે. એક વીડિયોની અંદર તે ચુલ્હા ઉપર રોટલી બનાવી રહી છે. જેમાં તેની માસુમિયત અને સાદગી જોઈને લોકો દીવાના બની રહ્યા છે.જોત જોતામાં આ યુવતી ના વીડિયોમાં હજારો લાઈક અને લાખો વ્યુસ મળી રહ્યા છે તથા લોકો કોમેન્ટ કરીને પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by @ekiya5


તો બીજી એક રીલમાં તે ચુલ્હા ઉપર શાક બનવાતી જોવા મળી રહી છે. આ વીડિયોની અંદર પણ તેનો દેશી અંદાજ લોકોને ખુબ જ ગમી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ યુવતી કોઈપણ જાતનો મેકઅપ કે સારો સેટ કે બ્રાન્ડેડ કપડાં નહિ પરંતુ ફક્ત એક સ્માઈલથી લાખો  લોકોના દિલ જીતી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by @ekiya5


આ પ્રકારના તેના વીડિયો એવો ભ્રમ તોડી રહ્યા છે કે સુંદર દેખાવવા માટે મેકઅપ, સારો સેટ અને ના જાણે કેટલાય પ્રકારના ડ્રેસની જરૂર હોય છે. પરંતુ તેના આ વીડિયોએ જણાવી દીધું છે કે સુંદર દેખાવવા માટે ફક્ત મુસ્કાન જ જરુરી છે. કપડાં કે પહેરવેશ નહિ પણ ચહેરા ઉપરની એક સ્માઈલ તમને વધારે સુંદર બનાવી દે છે.

 

View this post on Instagram

 

A post shared by @ekiya5


આ યુવતી ક્યાંની છે અને તેનું નામ શું છે તેના વિશેની હજુ કોઈને ખબર નથી. છતાં પણ સોશિયલ મીડિયા ઉપર તેનું સારું એવું ફેન ફોલોઇંગ બની ગયું છે અને લોકો તેના વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે તેના વીડિયોને લોકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by @ekiya5


આ બધા જ વીડિયો ઇકિયા5 નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવ્યા છે અને તેના પ્રોફાઈલની બાયોની અંદર એવું લખ્યું છે કે “ફોટો લેવા માટે સારા કપડાં તો નહીં, પરંતુ ખુદાની આપેલી મુસ્કુરાહટ જરૂર છે.” તમે પણ જુઓ આ વીડિયો અને જરૂર જણાવજો આ વાત તમને પણ કેવી લાગી.

 

View this post on Instagram

 

A post shared by @ekiya5

કોઈપણ વ્યક્તિ જયારે તસ્વીર પડાવે છે ત્યારે તે તેના ચહેરાથી લઈને કપડાં સુધી બધું જ વ્યવસ્થિત કરતો જોવા મળે છે. ખાસ કરીને યુવતીઓ પોતાની જાતને વધારે વ્ય્વસ્થિતિ બનાવતી હોય છે.આ છોકરીની સ્માઈલ જોઈને તમે પણ ફિદા થઇ જશો, સુંદર દેખાવવા સારા કપડાંની કે મેકઅપની જરૂર નથી હોતું, એ વાત આ યુવતી એ સાબિત કરી દીધી.

Niraj Patel