આ સિક્કો તમને કરી શકે છે માલામાલ, મળી શકે છે 10 લાખ રૂપિયા, જાણો

હવે 5 અને 10 રૂપિયાનો આવો સિક્કો તમને બનાવશે માલામાલ, મળી શકે છે 10 લાખ રૂપિયા, જાણો કેવી રીતે ?

જો તમારી પાસે વૈષ્ણો દેવીની તસવીર વાળે 5 અને 10 રૂપિયાના સિક્કા છે તો તમે ઘરે બેઠા બેઠા લખપતિ બની શકો છો. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, આ સિક્કાને બદલે તમે ભારતીય મુદ્રામાં 10 લાખ રૂપિયા સુધી કમાવી શકો છો. એટલે કે ખાલી એક સિક્કો તમારી કિસ્મત બદલી શકે છે.

વધતી મોંઘવારીના જમાનામાં આમ તો 5 કે 10 રૂપિયાની બહુ કિંમત નથી, પરંતુ આ મામૂલી સિક્કાથી તમે તગડી કમાણી કરી શકો છે. જો કે, આ સિક્કો વૈષ્ણો દેવીની તસવીર વાળો હોવો જોઇએ. ડિજિટલ પ્લેટફોર્મ પર એવી વેબસાઇટ હાજર છે જેના પર જૂના સિક્કાને વેચીને તગડો નફો કમાવી શકાય છે.

વર્ષ 2002માં ભારત સરકાર તરફથી જારી કરવામાં આવેલ આવેલ એંટીક સિક્કાની ઘણી ડિમાન્ડ છે. તેના બદલે લગભગ તમે 10લાખ રૂપિયા કમાવી શકો છો. આ સિક્કાથી કમાણી કરવા માટે તમારે તેની સંબંધિત વેબસાઇટ પર એકાઉન્ટ બનાવવુ પડશે. એકવાર તમે પોતાને વિક્રેતાના રૂપમાં રજિસ્ટર કરાવી લો તે બાદ તમે ખાસ સિક્કાને નીલામી માટે રાખી શકો છો. આ પર જૂની વસ્તુઓના શોખીન બોલી લગાવે છે. સર્વાધિત બોલી લગાવનારને તમે સિક્કો વેચી શકો છો.

5 કે 10 રૂપિયાના આવા સિક્કા જેના પર વૈષ્ણો દેવીની તસવીર બનેલી હોય, તેને હિંદુ ધર્મના લોકો લકી માને છે. આ માટે ઘણા લોકો તે સિક્કાને તિજોરી કે ખીંચામાં રાખવો શુભ માને છે. આ કારણ છે કે, નીલામીમાં લોકો મોં માગ્યા દામ પર આવા સિક્કા ખરીદે છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર આ એંટીક સિક્કાઓને ઇન્ડિયા માર્ટ, પિંટરેસ્ટ અને ઇંડિયન કરેંસી જેવી વેબસાઇટ્સ પર વેચી શકાય છે. આવા સિક્કાને સરકારે વર્ષ 2002માં જારી કર્યા હતા.

Shah Jina