‘સસુરાલ સિમર કા’ ફેમ વૈશાલી ઠક્કરની આત્મહત્યામાં મોટો ખુલાસો, ગોવામાં બીભત્સ ગંદો ગંદો વિડીયો ન્હાવા ગઈ ત્યારે….

કુંવારી વૈશાલી અને રાહુલ ગોવામાં વેકેશન મનાવવા ગયા, ત્યાં અભિનેત્રીનો ગંદો વિડીયો ચુપચાપ…ફેન્સને જાણીને ધ્રાસ્કો પડશે

ટીવી શો ‘સસુરાલ સિમર કા’ ફેમ અભિનેત્રી વૈશાલી ઠક્કરે ઓક્ટોબર 2022માં ઇન્દોરના સાઇ બાગ કોલોનીમાં સ્થિત પોતાના ઘરમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. પોલિસને વૈશાલીની એક પર્સનલ ડાયરી મળી હતી અને તેમાં અભિનેત્રીએ લખ્યુ હતુ કે રાહુલ નવલાની નામનો એક વ્યક્તિ તેને ઘણા પરેશાન કરી રહ્યો હતો અને આ મેન્ટલ ટોર્ચર તે સહન નહોતી કરી શકતી. ત્યારે આ મામલે હવે એક નવો ખુલાસો થયો છે.

ખબર છે કે અભિનેત્રીને રાહુલ નવલાની એક આપત્તિજનક વીડિયોને કારણે બ્લેકમેઇલ કરી રહ્યો હતો. આ કેસમાં પોલિસે કોર્ટમાં એક ચલણ પેશ કર્યુ, જેમાં વૈશાલીના આત્મહત્યાના કારણનો મોટો ખુલાસો થયો છે. આ ચલણમાં પોલિસે જણાવ્યુ કે, રાહુલે વૈશાલીનો ન્હાતો વીડિયો બનાવી લીધો હતો અને તેને અભિનેત્રીના મંગેતરને બતાવ્યો અને તેના લગ્ન તૂટી ગયા. આ કારણે વૈશાલીએ આત્મહત્યા કરી લીધી.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, આ આપત્તિજનક વીડિયો ઓગસ્ટ 2021માં ગોવામાં બનાવવામાં આવ્યો હતો. તે સમયે વૈશાલી અને રાહુલ બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંને ગોવા વેકેશન મનાવવા ગયા હતા અને વૈશાલી ત્યાં રાહુલ સાથે ત્રણ દિવસ રહી હતી. અહીં બંને વચ્ચે લગ્નને લઇને પણ વાતચીત થઇ હતી.

આ દરમિયાન રાહુલે ચૂપચાપ અભિનેત્રીનો ન્હાતો વીડિયો બનાવી લીધો હતો અને તે બાદ રાહુલે તેનાથી વૈશાલીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યુ હતુ. પોલિસે વૈશાલીના મંગેતર એન્જીનિયર મિતેશ ગૌર સાથે પણ આ વાતની પુષ્ટિ કરવા માટે જાણકારી માગી.ખબરો અનુસાર, રાહુલે એક ફેક ઇન્સ્ટા આઇડીથી વૈશાલીના મંગેતરને ન્હાતા વીડિયો મોકલ્યા હતા.

જો કે, કહેવામાં આવી રહ્યુ છે કે રાહુલના વકીલે આ આરોપોને નકાર્યા છે. તેમનું કહેવુ છે કે પોલિસના નિવેદનોના આધાર પર એક કાલ્પનિક કહાની બનાવવામાં આવી છે. ત્યાં હજુ સુધી તપાસ રીપોર્ટ પણ પેશ નથી કરાયો. આ મામલે રાહુલ નવલાનીને જમાનત મળી ગઇ છે, પણ હવે પોલિસના આ ચલણને કારણે તેની મુશ્કેલીઓ વધી શકે છે.

Shah Jina