ઉર્ફી જાવેદે ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરી લગાવ્યુ ચહેરા પર નકાબ, અંદરનું બધુ જ દેખાઇ ગયુ, લોકો બોલ્યા- આ તો મચ્છરદાની છે…

ઉર્ફી જાવેદનો નવો ડ્રેસ જોઇ ભડક્યા લોકો, કહ્યું આ તો મચ્છરદાની છે…જુઓ કેવી વિચિત્ર લાગી રહી છે

બિગ બોસ OTT ફેમ અભિનેત્રી અને મોડલ ઉર્ફી જાવેદ અવારનવાર મીડિયાની હેડલાઇન્સમાં રહે છે. ઉર્ફી તેની ફેશન અને કપડાંને કારણે સૌથી વધુ ચર્ચામાં રહે છે. છેલ્લા ઘણા સમયથી તે કપડાના મામલે અવનવા પ્રયોગો કરતી જોવા મળી રહી છે. ઉર્ફી ફરી એકવાર તેના ડ્રેસ માટે સોશિયલ મીડિયા પર છવાયેલ છે. ઉર્ફી જાવેદનો નવો લુક ફરી એકવાર માથાનો દુખાવો બની ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Buzz (@bollytellybuzz)

ઉર્ફી તાજેતરમાં જ ગ્રીન નેટ ડ્રેસમાં જોવા મળી હતી જેની સાથે તેણે ગળામાં ગોલ્ડન ચોકર પહેર્યું હતું અને ચહેરા પર નકાબ પહેર્યો હતો. જ્યારે ઉર્ફીને આ ચોકર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું – તે નકલી છે. ઉર્ફી જાવેદે તેના વાળમાં બન બનાવ્યો હતો. ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં ઉર્ફીએ જોઇ લોકોએ તેને ખૂબ ટ્રોલ કરી હતી અને લોકોએ કમેન્ટ સેક્શનમાં તેના પર આકરા પ્રહારો કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Chipku Media (@chipkumedia)

કોઈએ ઉર્ફી જાવેદને કહ્યું કે તે એકદમ બેશરમ થઈ ગઇ છે, તો કોઈએ કહ્યું કે આવી પ્રવૃત્તિઓ બંધ કરો. એક યુઝરે લખ્યું – તેણે મચ્છરદાની પહેરી છે ? તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ તેના આવા કપડાં અને નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદે આ લુકમાં તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર બે તસવીરો શેર કરી હતી. આ સિવાય વિરલ ભયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઉર્ફીનો એક વીડિયો પણ શેર કર્યો છે,

 

View this post on Instagram

 

A post shared by BTown Ki Billi (@btownkibilli)

જેમાં તે આ જ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્ફી હંમેશાની જેમ શાનદાર અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. ઉર્ફીના આ લુક પર યુઝર્સ તેની ક્લાસ લગાવતા જોવા મળે છે. ત્યાં કેટલાક લોકો તેને આવો ડ્રેસ ન પહેરવાનું પણ કહી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘હદ હૈ મેમ ! તમે નેટ પણ છોડી નહિ. અન્ય યુઝરે લખ્યું, ‘તમે આ અવતારમાં કેમ આવ્યા છો?’

 

View this post on Instagram

 

A post shared by ufri .💗 (@urfi_world_56)

એક યુઝરે લખ્યું, ‘શું તમને ઠંડી નથી લાગતી? તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે ઉર્ફીએ તેના ડ્રેસને લઈને સનસનાટી મચાવી હોય. આ પહેલા પણ તે આવા પ્રયોગો કરતી રહી છે. ઉર્ફી જાવેદની સોશિયલ મીડિયા પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 3.9 મિલિયન ફોલોઅર્સ છે.

 

View this post on Instagram

 

A post shared by KRISHNA KUMAR (@filmybuddyytv)

આ જ કારણ છે કે તેની પોસ્ટ તરત જ વાયરલ થઈ જાય છે. જણાવી દઇએ કે, એ અલગ વાત છે કે ઉર્ફી જાવેદ પર ટ્રોલિંગની કોઈ અસર થતી નથી. તે ટ્રોલિંગનો જવાબ આપે છે અને બોલ્ડ અને હોટ કપડા પહેરે છે. તે તેના ટ્રોલર્સને યોગ્ય જવાબ આપવાથી પાછળ રહેતી નથી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina