હુસ્નના મામલામાં ટીવી એક્ટ્રેસ બોલિવૂડ હસીનાઓથી બિલકુલ પાછળ નથી. શું તમે પડદા પર ખૂબ જ ગ્લેમ અવતારમાં જોવા મળતી અભિનેત્રીઓના નો-મેકઅપ લુક જોયા છે ? આજે અમે તમને મેકઅપ વિના ઘણી જાણીતી અભિનેત્રીઓની તસવીરો બતાવીશું.
1.રૂપાલી ગાંગુલી : ટીવી શો ‘અનુપમા’માં લીડ રોલ પ્લે કરનાર રૂપાલી ગાંગુલીનો નો મેકઅપ લુક જોઈને તમને આશ્ચર્ય થશે.
2.તેજસ્વી પ્રકાશ : ટીવીની દુનિયીના સૌથી ક્યૂટ સ્ટાર્સમાંની એક તેજસ્વી પ્રકાશ મેકઅપ વિના પણ ચાહકોના દિલ જીતી લે છે. તે અવાર નવાર નો મેકઅપ લુકમાં જોવા મળતી હોય છે.
3.હિના ખાન : હિના ખાન એ પ્રખ્યાત ટીવી અભિનેત્રીઓમાંની એક છે જે સૌથી વધુ સફળ રહી છે. જુઓ આ તસવીરમાં હિના ખાન મેકઅપ વિના કેવી દેખાય છે.
4.અંકિતા લોખંડે : ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરનાર અંકિતા લોખંડેની તસવીર દરરોજ વાયરલ થાય છે. મેકઅપ કર્યા પછી અંકિતાનો ચહેરો ઘણો બદલાઈ જાય છે.
5.દિવ્યાંકા ત્રિપાઠી : ટીવીની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક દિવ્યાંકા ત્રિપાઠી સ્ક્રીન પર ખૂબ જ સુંદર લાગે છે પરંતુ જ્યારે મેકઅપ વિનાની વાત આવે છે, ત્યારે અભિનેત્રી કંઈક આવી દેખાય છે.
6.રૂબીના દિલૈક : બિગ બોસ 14નું ટાઈટલ પોતાના નામે કરનાર રૂબીના દિલૈક માત્ર મેકઅપમાં જ નહીં પરંતુ મેકઅપ વિના પણ ઘણી સુંદર લાગે છે.
7.નિયા શર્મા : નિયા શર્મા ટેલિવિઝન જગતની સુંદર અભિનેત્રીઓમાંની એક છે. પરંતુ નિયા શર્માનો મેકઅપ વગરનો લુક એકદમ આશ્ચર્યજનક છે.