સાસરાથી ભાગીને આવેલી પરિણીત યુવતી એ ચાલુ ટ્રેનના શૌચાલયમાં કર્યા લગ્ન, જુઓ તસવીરો થઇ રહી છે વાઇરલ

કેવું શરમજનક કહેવાય…ટ્રેનમાં ટોયલેટ સામે જ પ્રેમીએ પરિણીત પ્રેમિકાની માગમાં ભર્યું સિંદૂર, સાસરેથી ભાગીને આવી અને…

બિહારની એક પરણેલી યુવતીએ એના પ્રેમી સાથે એવી જગ્યાએ લગ્ન કર્યા કે તમે વિચારી પણ નઈ શકો. આ લગ્ન એક ચાલતી ટ્રેનના શૌચાલયની સામે થયા છે. હકીકતમાં આ અલગ જ લગ્ન બિહારના સુલ્તાનગંજમાં થયા છે,અહીં એક યુવકે ચાલતી ટ્રેનમાં શૌચાલયની સામે પહેલેથી જ પરણેલી યુવતી સાથે લગ્ન કરી લીધા.આ લગ્નની તસવીરો શોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઈ છે.

જાણકારી  મુજબ ઉંઘાડીહ ગામનો રહેવાસી આશુ કુમારના ગામની જ એક મહિલા અનુ કુમારી સાથે કેટલાય વર્ષોથી પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. આ સબંધ પરિવારોને જાણ થતા તેના લગ્ન જબરજસ્તીથી એક યુવક સાથે કરાવ્યા હતા.

આ બાબત વચ્ચે યુવતીના ઘરવાળાને આ પ્રેમ કહાનીની ખબર પડી ગઈ.જેના પછી અનુનો ઘરની બહાર નીકળવાનું બંધ થઇ ગયું  અને આ જ વર્ષે એપ્રિલ મહિનામાં જબરજસ્તીથી કિરણપુર ગામના યુવક સાથે કરાવી દીધી.

જણાવી રહ્યા છે કે જે યુવક સાથે જે યુવતીના લગ્ન થયા હતા તેને યુવકને  પોતાનો પતિ માનવા  તૈયાર ન હતી અને લગ્નના એક દિવસ પછી જ યુવતી એ તેની સાસરી છોડી ભાગી આવી હતી. અનુનો પ્રેમી આશુ તેને સુલ્તાનગંજ રેલવે સ્ટેશન પર મળ્યો. બંને એ ત્યાંથી ટ્રેન પકડી અને બેગ્લોર જવા માટે ત્યાંથી નીકળી ગયા.

પરણેલી મહિલાએ પ્રેમી આશુ કુમારની સાથે ચાલુ ટ્રેને શૌચાલયની સામે લગ્ન કરી લીધા અને માંગમાં સિંદૂર ભરી લીધું. કેટલાક લોકોએ આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી દીધી. તેના પછી આ તસવીરો ખુબ જ વાઇરલ થઇ રહી છે. આ લગ્ન પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Krishna Patel