OMG! આ કંપનીએ બનાવી હવામાં ઉડતી અને વીજળીથી ચાલતી કાર, 2022 સુધીના તમામ ઓર્ડર બુક

હવે પાયલટ બનવાનું દરેક વ્યક્તિનું સપનુ થશે પૂરુ, જૂઓ વીડિયો

રાવણ પાસે એક વિમાન હતું, જેનું નામ હતું પુષ્પક વિમાન, તમે હોલીવુડની ફિલ્મોમાં આકાશમાં ઉડતી ઘણી કાર જોઈ હશે. પરંતુ બધું બરાબર છે, પરંતુ પેટ્રોલની વાત આવતા જ વ્યક્તિના સપના પર પાણી ફરી જાય છે. એક કંપનીએ હવામાં ઉડી શકે તેવી કાર બનાવી છે. તે વીજળી પર ચાલે છે. અરે અરે ભાઈ આલતી નથી, પણ હવામાં ઉડે છે.

2/4 તેને એરિયલ કાર કહેવામાં આવે છે
The Jetson ONE નામની કંપનીએ આ કારનું નિર્માણ કર્યું છે. આ કારમાં માત્ર એક જ મુસાફર બેસી શકે છે. વર્ષ 2022 સુધીના તમામ ઓર્ડર પણ બુક થઈ ગયા છે. હાલમાં, કંપની 2023 માટે બુકિંગ માટે ઓર્ડર લેવાની છે.

 

View this post on Instagram

 

A post shared by Jetson (@jetsonaero)

આટલી દૂર જઈ શકે છે
આ કારના ઘણા વીડિયો પણ શેર કરવામાં આવ્યા છે. માહિતી અનુસાર, તે એક સમયે 20 મિનિટ સુધી ઉડી શકે છે. તેની સ્પીડ 63mph સુધી છે. હાલમાં આ કંપની 150 દેશોમાં પોતાના પગ ફેલાવી રહી છે અને આવી એરિયલ કારના પ્રોજેક્ટ લગાવી રહી છે. પરંતુ તે તમામ પ્રારંભિક તબક્કામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Jetson (@jetsonaero)

લોકોના સપના સાકાર કરવા માગે છે કંપની:
જેટસનના ફાઉન્ડર Tomasz Patanનું કહેવું છે કે આ કાર એલ્યુમિનિયમ સ્પેસ ફ્રેમથી બનેલી છે, તેમાં આઠ પાવરફુલ એન્જિન છે. તેમાં પેરાશૂટ જેવા અનેક સેફ્ટી ફીચર્સ પણ છે. જ્યારે કો-ફાઉન્ડર પીટરનું કહેવું છે કે તે લોકોનું ઉડવાનું સપનું પૂરું કરવા માંગે છે. તે ઈચ્છે છે કે દરેક વ્યક્તિ પાઈલટની જેમ અનુભવે. આ કાર ખરીદવા માટે 92,000 ડોલર(રૂ. 69,09,204)ની કિંમત ચૂકવવી પડશે.

YC