અજબગજબ

80 વર્ષના વ્યક્તિની પત્નીની ઉંમર છે 29 વર્ષ, જાણો આ અજબ ગજબ લવ સ્ટોરી

આવો કેવો આંધળો પ્રેમ? આ બુઢ્ઢાએ જુઓ કેવી જુવાન હોટ છોકરી પટાવી, 7 તસવીરો જોઈને દિલ રડી પડશે

કહેવાય છે કે, જયારે કોઇના સાથે સાચો પ્રેમ થાય ત્યારે ઉંમર, દોલત, જાતી, ગાડી, બંગલો એવું કશું જ દેખાતુ નથી. માણસ પ્રેમ અને ભાવનાઓમાં આવીને કંઇક એવું કરી બેસે છે કે, જેનાથી સમાજમાં હલચ પેદા થાય છે. હાલમાં જ કંઇક આવુ દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરમાં જયાં 29  વર્ષની યુવતિએ પ્રેમમાં એક 80 વર્ષના વૃદ્ધ સાથે લગ્ન કરી લીધા. બંનેની ઉંમરમાં 51 વર્ષનું અંતર છે.

Image source

દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરમાં રહેનારી 29 વર્ષિય ટર્જેલ રેસમસની મુલાકાત વર્ષ 2016માં 80 વર્ષના વિલ્સન રેસમસ સાથે થઇ હતી. બંને વચ્ચે ઉંમરનું લાંબુ અંતર હોવા છત્તાં પહેલી મુલાકાતમાં જ તેઓ એકબીજાના પ્રેમમાં પડી ગયા.

Image source

ટર્જેલે જણાવ્યુ કે, પહેલી મુલાકાત બાદ તેઓ એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. વિલ્સન પણ ઓછા ઉંમરની પત્ની ઇચ્છતા હતા કે જે તેમની જરૂરતોનું ધ્યાન રાખી શકે. ટર્જેલનું કહેવુ છે કે, તેમના પતિની ઉંમર વધુ હોવાને કારણે કયારેય તેમના સંબંધ પર કોઇ અસર પડતી નથી, પરંતુ તેમના જીવનનો અનુભવો અને જ્ઞાનનો ફાયદો મળે છે.

Image source

ટર્જેલ જણાવે છે કે, તેઓ અને તેમના પતિ લગ્ન જીવનમાં ઘણા ખુશ છે. તેણે જણાવ્યુ કે, વિલ્સન તેમના જીવનમાં છૂપીને આવ્યા હતા. સમાચાર પત્રકના કાર્યક્રમમાં બંને મળ્યા ત્યારે ટર્જેલ ડાંસ ફ્લોર પર બેઠી હતી, તે જ સમયે ત્યાં વિલ્સન આવ્યા અને ત્યાં બેસીને વાતો કરવા લાગ્યા. ટર્જેલે જણાવ્યુ કે, ત્યાંથી જ તેમના પ્રેેમની શરૂઆત થઇ. તેણે આગળ જણાવ્યુ કે મુલાકાતના ત્રણ મહિના બાદ તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

તમને જણાવી દઇએ કે, વર્ષ 2002માં વિલ્સનની પત્નીની મોત થઇ હતી. તે બાદ વિલ્સને કોઇ પણ મહિલાને ડેટ કરી ન હતી. બંનેની ઉંમરમાં ધુ અંતર હોવા છત્તાં તેમને લાગે છે કે, તેઓ બંને એકબીજા માટે બન્યા છે.