BREAKING: વલસાડમાં પ્રાઇવેટ ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત: આટલા લોકોના થયા નિધન, જુઓ તસવીરો
વલસાડ જિલ્લામાં ભાઈબીજના શુભ દિવસે એક દુ:ખદ ઘટના સામે આવી છે. નવસારીની ઓમ સાઈ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની પ્રવાસી બસને ગંભીર અકસ્માત નડ્યો છે, જેમાં બસના ક્લીનરનું કરુણ મૃત્યુ થયું છે…