રોહિત શર્માએ રસ્તા વચ્ચે કરોડોની કાર રોકી છોકરીને કર્યુ બર્થ ડે વિશ, વીડિયો જોઇ તમારા ચહેરા પર પણ આવી જશે ક્યુટ સ્માઇલ
રોહિત શર્માએ તો દિવસ બનાવી દીધો…રસ્તા પર ફેનને કર્યુ બર્થડે વિશ- વાયરલ થયો વીડિયો ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન અને કેપ્ટન રોહિત…