કોમેડી કિંગ સિદ્ધાર્થ રાંદેરિયા અને રોનક કામદારની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ “હરિ ઓમ હરિ” શા કારણે જોવી જોઈએ ? જુઓ ફિલ્મનો સચોટ રીવ્યુ
આ વીકેન્ડમાં શું તમે પણ કોઈ ફિલ્મ જોવા થિયેટરમાં જવાનું વિચારો છો ? તો હાલમાં જ રિલીઝ થયેલી “હરિ ઓમ હરિ” વિશે તમારો શું વિચાર છે ? ફિલ્મ જોતા પહેલા…