ફાઈનલી Ms.પૂજા જોશી બની Mrs.પૂજા ઠાકર, મલ્હાર-પૂજા લગ્નના બંધનમાં બંધાયા, જુઓ શુભ વિવાહના વીડિયો..

આખરે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય એક્ટર મલ્હાર ઠાકર અને એક્ટ્રેસ પૂજા જોશી લગ્નનાં તાંતણે બંધાય ગયા છે.જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે જુઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના…