રેસલર વિનેશ ફોગાટને લઈને સૌથી મોટા સમાચાર, હજુ પણ પેરિસ ઓલિમ્પિક 2024માં સ્લિવર મેડલ…
આ વિનેશ ફોગાટનો ત્રીજો ઓલિમ્પિક છે. પહેલવાનોના પરિવારમાંથી આવતી વિનેશ ફોગાટનો જન્મ 25 ઓગસ્ટ 1994ના રોજ થયો હતો. વિનેશ ફોગાટે તેનું પ્રાથમિક શિક્ષણ KMC સીનિયર સેકન્ડરી સ્કૂલ ઝોઝુ કલાં, હરિયાણાથી…