ઉર્ફી જાવેદની નકલ કરવી યુવતીને પડી ભારે, યુનિક આઉટફિટના ચક્કરમાં બગાડ્યું ફૂડ, યુઝર્સએ કરી ભયંકર ટ્રોલ
અત્યાર સુધીમાં તમે ઉર્ફી જાવેદને અનેક પ્રકારની વસ્તુઓમાંથી પોતાના માટે આઉટફિટ ડિઝાઇન કરતી જોઈ હશે. તેણે આ બાબતમાં નિપુણતા પ્રાપ્ત કરી છે પરંતુ…