સની લિયોનીએ ફરી ન પહેરવાનું પહેરી લીધું, વિદેશમાં બેઠા બેઠા એવી હોટ તસવીરો પડાવી કે જોવા ફેંન્સ ગાંડા થયા

બોલીવુડ અભિનેત્રી સની લિઓન પોતાના અભિનય સિવાય પોતાની અદાઓ અને આકર્ષક ફિગરને લીધે ચર્ચામાં રહે છે. ત્રણ બાળકોની માતા સની સોશિયલ મીડિયા પાર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક કાતિલાના તસવીરો શેર કરતી રહે છે.

સની હાલના દિવસોમાં પોતાના પરિવાર સાથે માલદીવ વેકેશન પર પહોંચી છે. સનીએ પોતાના વેકેશનની ઘણી તસવીરો શેર કરી છે જેમાં તે મનભરીને મસ્તી કરતી દેખાઈ રહી છે. જો કે સૌથી વધારે ચાહકોનું ધ્યાન તેની બિકી પહેરેલી તસવીર પર આવ્યું છે.

સનીએ શેર કરેલી એક તસવીરમાં તે કલરફુલ મોનોકોની પહેરીને સ્વીમિંગપુલના કિનારે બેસીને પોઝ આપી રહી છે. આ લુક સાથે સનીએ સનગ્લાસ પહેરી રાખ્યા છે અને પોતાના વાળમાં બન બનાવી રાખ્યું છે.મોનોકોની પહેરીને સની અલગ અલગ પોઝ આપી રહી છે.સનીએ તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું કે,”આ પેરાડાઇઝમાં ફિલ્ટરની જરૂર નથી”.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Stori (@bollywoodstori)

ચાહકો સનીની આ તસવીર ખુબ પસંદ કરી રહ્યા છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે. અમુક દિવસો પહેલા સની પોતાની એડોપ્ટ કરેલી દીકરીને લીધે પણ ચર્ચામાં આવી હતી.જો કે આ બાબતે સનીએ ટ્રોલર્સને કરારો જવાબ આપ્યો હતો.જો કે આ પહેલી વાર નથી કે સનીએ આવી કાતિલાના તસવીર શેર કરી હોય. સની અવાર-નવાર પોતના વેકેશન, પાર્ટી-ઇવેન્ટ અને પરિવાર સાથે મોજ-મસ્તી કરતી તસવીરો શેર કરતી રહે છે.

સની લિઓન બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે અને આઇટમ સોન્ગ પણ કરી ચુકી છે.તેની વેબ સિરીઝ અનામિકા તાજેતરમાં જ રિલીઝ થઇ છે. જેમાં સનીના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. સીરીઝને ચાહકોએ ખુબ પસંદ કરી હતી.

Krishna Patel