અંજલિ ભાભી ઉર્ફે સુનૈનાની બેડરૂમ વાળી તસવીરો વાયરલ

નવા બોલ્ડ અંજલિ ભાભીના બેડરૂમ વાળા PHOTOS જોઈને આંખો ચાર થઇ જશે, જુઓ

દર્શકોને પહેલી પસંદ એવી ધારાવાહિક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના પાત્રો પણ દર્શકોનું દિલ જીતી લે છે. તેમના અભિનયથી તે લાખો લોકોને પોતાના દીવાના બને છે. આ શોના ઘણા પાત્રો શોને છોડી અને ચાલ્યા પણ ગયા છે તો તેમની જગ્યા નવા પાત્રોએ પણ લઇ લીધી છે અને તે પણ હવે દર્શકોનું દિલ જીતવામાં સફળ રહ્યા છે.

એવું જજ એક પાત્ર શોના અંજલીભાભીનું છે. જેને હાલમાં જ અભિનેત્રી સુનૈના ફોજદારે નિભાવવાનું શરૂ કર્યું છે. પરંતુ જ્યારથી સસુનૈના ફોજદાર આ શો સાથે જોડાઈ છે ત્યારથી તેની ચર્ચાઓ પણ ખુબ જ જમવા લાગી છે. સોશિયલ મીડિયામાં પણ તેના ફોલોઅર્સ વધવા લાગ્યા છે અને ચાહકો તેની દરેક અદાઓને પસંદ પણ કરવા લાગ્યા છે.

સુનૈના ફોજદાર માત્ર શોની અંદર જ અભિનય કરીને દર્શકોનું દિલ નથી જીતતી પરંતુ સોશિયલ મીડિયામાં પણ તે લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. ધારાવાહિકમાં સીધા સાદા લગતા અંજલિ ભાભી અસલ જીવનમાં ખુબ જ બોલ્ડ પર્સનાલિટી ધરાવે છે.

સુનૈનાની તસવીરો અને વીડિયો પોસ્ટ થવાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. હાલ સુનૈના ફોજદારની બેડરૂમ તસવીરો પણ  વાયરલ થઇ રહી છે.

સુનૈનાએ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર આ તસવીરોને શેર કરી છે. જેના બાદ ચાહકોએ તેના ઉપર પ્રેમ લૂંટાવવાનું શરૂ કરી દીધું છે. સુનૈના દ્વારા પોસ્ટ કરવામાં આવેલી આ બેડરૂમ તસ્વીરોમાં તે ખુબ જ કમાલની લાગી રહી છે.

સુનૈનાએ જે તસવીરો શેર કરી છે તેમાં તે પિન્ક રંગના ટ્રેક સૂટ પહેરેલી નજર આવી રહી છે. સાથે જ તેના હાથમાં કોફી મેગ પણ પકડેલો દેખાઈ રહ્યો છે. આ ઉપરાંત તે બેડ ઉપર અલગ અલગ પોઝ આપતી પણ જોવા મળી રહી છે.

સુનૈનાએ આ તસવીરો શેર કરવાની સાથે જ કેપશનમાં લખ્યું છે કે, “હું વિચારું છું કે તમે ક્યાં જશો જયારે હું તમારા દિમાગમાં છું. અપને બંને રમત રમીએ છીએ, પરંતુ મને હંમેશા જીતી જાઓ છો.” સુનૈના દ્વારા કેપશનમાં પોસ્ટ કરવામાં આવેલી આ લાઈન એક અંગ્રેજી ગીતના શબ્દો છે.

Niraj Patel