સાઉથ અભિનેત્રી અને M.S. ધોનીની એક્સ ગર્લફ્રેન્ડે સોશિયલ મીડિયા પર વરસાવ્યો કહેર, બિકી પહેરી પુલમાં આપ્યા કાતિલાના પોઝ

સાડી હોય કે બિકી બધા લુકમાં ખૂબસુરત લાગે છે ધોનીની એક્સ ગર્લફ્રેન્ડ, જુઓ PHOTOS

ભોજપુરીના પાવરસ્ટાર કહેવાતા અભિનેતા પવન સિંહ સાથે હિંદી સોન્ગ “કરંટ”માં કામ કરી ચૂકેલી અભિનેત્રી રાય લક્ષ્મી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. અભિનેત્રીએ હાલમાં જ તેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે પુલમાં ખુરશી પર બેસી પોઝ આપતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

રાય લક્ષ્મીએ આ તસવીરોમાં ઓરેન્જ અને બ્લેક બિકી પહેરી છે. આ ઉપરાંત તેણે આ લુક સાથે ગોગલ્સ કેરી કર્યા છે અને વાળને ખુલ્લા રાખ્યા છે. આ તસવીરમાં રાય લક્ષ્મી છત પર પુલમાં જોવા મળી રહી છે. રાય લક્ષ્મીની આ તસવીરોને ચાહકો ઘણી પસંદ કરી રહ્યા છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

રાય લક્ષ્મીની આ તસવીરો પર અત્યાર સુધી 45 હજારથી વધુ લાઇક્સ આવી ચૂકી છે. તમને જણાવી દઇએ કે, તેને આ બિકીમાં બે પોસ્ટ શેર કરી છે. રાય લક્ષ્મીએ તસવીર શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યુ છે કે, સેમ સેમ છે  પરંતુ કંઇક અલગ છે. તેની આ તસવીરો પર ચાહકો ખૂબ કમેન્ટ કરી રહ્યા છે અને તેની પ્રશંસા પણ કરી રહ્યા છે.

અભિનેત્રીની તસવીરોમાં જે બેકગ્રાઉન્ડ જોવા મળી રહ્યુ છે, તે ઘણુ ખૂબસુરત નજર આવી રહ્યુ છે. રાય લક્ષ્મી સાડી પહેરે કે બિકી તે બધા આઉટફિટ્સમાં ગોર્જિયસ લાગે છે. તે ખૂબ જ ખૂબસુરત છે અને તેની આ ખૂબસુરતી તેની બધી તસવીરોમાં જોવા મળે છે.

વર્ષ 2005માં પોતાના કરિયરની શરૂઆત કરનાર રાય લક્ષ્મી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે રિલેશનને લઇને ચર્ચામાં રહેલી છે. જો કે, થોડા સમય બાદ તેમનુ બ્રેકઅપ થઇ ગયુ હતુ. રાય લક્ષ્મી સાઉથ, હિંદી અને ભોજપુરી સિનેમામાં તેનો કમાલ બતાવી ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

રાય લક્ષ્મી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે હંમેશા તેના ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.રાય લક્ષ્મીના ઇન્સ્ટાગ્રામ પર 2.9 મિલિયન ફોલોઅર્સ છે. પવન સિંહ સાથે મ્યુઝિક વીડિયોમાં કામ કરવા ઉપરાંત રાય લક્ષ્મીએ સાઉથ સિનેમામાં પણ કામ કર્યુ છે. તેને “કંચના 3″થી પોપ્યુલારિટી મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

અભિનેત્રીએ વર્ષ 2005માં ‘Karka Kasadara’ નામની તમિલ ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અભિનેત્રીએ ચિરંજીવી, મોહનલાલ, મમૂટી જેવા ઘણા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યુ છે. આ ઉપરાંત તેણે બોલિવુડ ફિલ્મ “જુલી 2″માં કામ કર્યુ છે.

Shah Jina