શ્વેતા તિવારીએ યલો સાડી પહેરી બતાવી એવી અદાઓ કે બોલ્ડનેસ જોઇ ચાહકો બોલ્યા, 41ની ઉંમરે પણ 21ની લાગે છે

કેમેરા સામે જ ૪૧ વર્ષની શ્વેતા તિવારીએ સરકાવ્યો સાડીનો પલ્લૂ, પછી બતાવી એવી બોલ્ડ અદાઓ કે…

શ્વેતા તિવારી એ અભિનેત્રીઓમાંથી એક છે જેની ઉંમર રિવર્સ ગેરમાં જઈ રહી છે. 41 વર્ષની શ્વેતા તેની પુત્રી પલક તિવારીની જેમ હોટ દેખાવા માટે જીમમાં ઘણો પરસેવો પાડે છે. શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર તેના ફેન્સને સરપ્રાઈઝ કરવાની કોઈ તક છોડતી નથી. તે સતત પોતાના ગ્લેમરસ ફોટો અને વીડિયો શેર કરીને ઈન્ટરનેટનુ તાપમાન વધારતી રહે છે. હાલમાં જ તેણે ખૂબ જ ગ્લેમરસ તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. શ્વેતા તિવારીની લેટેસ્ટ તસવીરો જોઈને એ અનુમાન લગાવી શકાય નહિ કે શ્વેતા આ વર્ષે ઓક્ટોબરમાં 41 વર્ષની થઈ ગઈ છે.

ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ શ્વેતા તિવારી તેની બેદાગ સ્ટાઈલ માટે જાણીતી છે. અભિનેત્રીએ પોતાના અંગત જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. શ્વેતા તિવારી આજે એક સફળ અભિનેત્રી છે. તે તેના બંને બાળકો સાથે ખૂબ જ સારી બોન્ડિંગ શેર કરે છે. ફેશનની બાબતમાં શ્વેતા તિવારી કોઈથી પાછળ નથી. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ઘણા ફોટા શેર કરતી રહે છે.

મસ્ટર્ડ યલો કલરની સાડીમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેના ચાહકો તેની દરેક તસવીરોને પસંદ કરી રહ્યા છે. એક તસવીરમાં અભિનેત્રીએ તેના પલ્લુને પણ સરકાવતી નજર આવી રહી છે. શ્વેતાએ આ સાડીનો લુક ખુલ્લા વાળ અને મોટી ઈયરિંગ્સ તેમજ મેકઅપ સાથે કંપલીટ કર્યો છે. બેકલે બ્લાઉઝની દોરી તેને વધુ ખૂબસુરત બનાવી રહી છે. એકંદરે આ તસવીરો દ્વારા શ્વેતાએ ચાહકોને ઘાયલ કરી રહી છે.

શ્વેતા તિવારીની આ કિલર તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે. લોકોને એક્ટ્રેસની સ્ટાઈલ એટલી પસંદ આવી કે તેમના પર કોમેન્ટ્સનો વરસાદ થવા લાગ્યો. શ્વેતાની દીકરી પલક તિવારી તેની આ તસવીર પર કમેન્ટ કરવાથી પોતાને રોકી શકી નહીં. શ્વેતા તિવારી એ જે સાડી પહેરી છે તે ડિઝાઇનર નીતિકા ગુજરાલના કલેક્શનમાંથી લેવામાં આવી છે. સાથે જ આ સાડી પર બનાવેલ મિરર અને લેટર વર્ક ખૂબ જ ખાસ છે. જેને શ્વેતાએ સ્વીટહાર્ટ નેકલાઇન બ્લાઉઝ સાથે મેચ કર્યો છે.

ફેન્સ પણ શ્વેતાની તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. શ્વેતા તિવારી તેની વધતી ઉંમર સાથે વધુ ને વધુ સુંદર બની રહી છે. તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો કંઈક આવું જ કહે છે. શ્વેતા તિવારી કેમેરામાં ખૂબ જ બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં શ્વેતા તિવારીની ફિગર પણ ખૂબ જ પરફેક્ટ જોવા મળી રહી છે.

શ્વેતાની આ તસવીરો ફેન્સ વચ્ચે હાલ ખૂબ જ ચર્ચામાં રહે છે. લોકો એમ પણ કહે છે કે શ્વેતા તિવારી ક્યારેય વૃદ્ધ નહીં થાય. ચાહકો કહે છે કે 41 વર્ષની ઉંમરે આટલું ફિટ અને સુંદર હોવું ખરેખર જાદુઈ છે. શ્વેતા તિવારી તેના ઘણા ફોટોશૂટના કારણે લોકોના દિલ જીતી ચૂકી છે. તે દરરોજ તેના ગ્લેમરસ ફોટોશૂટ શેર કરે છે. શ્વેતા ઉપરાંત તેની દીકરી પલક પણ તેના સ્ટનિંગ ફોટા ઈન્સ્ટા પર શેર કરે છે.

શ્વેતા તિવારીની જેમ પલક પણ ખૂબ જ સુંદર છે. પલક અને શ્વેતા ખૂબ જ સારો બોન્ડ શેર કરે છે. થોડા મહિના પહેલા શ્વેતા તિવારી સ્ટંટ આધારિત રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી 11’માં જોવા મળી હતી. આ દરમિયાન તેના ફેશન સ્ટેટમેન્ટ અને લુક્સને લઈને ઘણી ચર્ચા થઈ હતી. શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર પહેલા કરતા વધુ એક્ટિવ રહેવા લાગી છે.

શ્વેતા તિવારીની સોશિયલ મીડિયા પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે, તેના ઘણા ચાહકો છે જે તેની તસવીરો પર પ્રેમ લૂંટાવતા અને કોમેન્ટ કરતા જોવા મળે છે. તસવીરોમાં શ્વેતા તિવારીની હોટ સ્ટાઈલ જોઈને ફેન્સ ક્રેઝી થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે શ્વેતા તિવારીએ ઘણી હિટ ટીવી સિરિયલો અને વીડિયો સોંગ્સમાં કામ કર્યું છે.

Shah Jina