“કુંડલી ભાગ્ય”ની પ્રીતાએ શેર કરી બેડરૂમની એવી તસવીર કે ચાહકોને આવ્યો ગુસ્સો, જુઓ PHOTOS

“કુંડલી ભાગ્ય”ની પ્રીતા શ્રદ્ધા આર્યાએ શેર કરી બેડરૂમ વાળી નાઇટી તસવીર, ફેન્સનો જીવ લલચાઈ ગયો- જુઓ

આજકાલ ટીઆરપી લિસ્ટમાં જબરદસ્ત ટ્વીસ્ટ અને ટર્ન સાથે ટીવી શો કુંડલી ભાગ્ય ધમાલ મચાવી રહ્યો છે. આ શોના દરેક એપિસોડ રોમાંચ ભર્યા હોય છે. આજે અમે કુંડલી ભાગ્યના ફેન્સ માટે ખાસ લઈને આવ્યા છે.

આ શોમાં પ્રીતાનો લીડ રોલ ખુબસુરત એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા નિભાવી રહી છે. શ્રદ્ધા આર્યા નાના પડદા પર બેહદ સિમ્પલ પરંતુ સ્ટ્રોંગ રોલમાં જોવા મળે છે. પરંતુ રિયલ લાઈફમાં તે બેહદ બોલ્ડ છે. શ્રદ્ધા આર્યા સોશિયલ મીડિયામાં તેના ફેન્સને બોલ્ડનેસની ઝલક દેખાડતી નજરે ચડે છે.

શ્રદ્ધા આર્યા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. શ્રદ્ધા ફેન્સમાં ચર્ચાનો વિષય બનવા માટે દિલચસ્પ તસ્વીર શેર કરતી રહે છે. હાલમાં જ શ્રદ્ધાની બ્લેક તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. આ તસવીરોમાં શ્રદ્ધા પોતાના ફિટ બોડીને બેહદ શાનદાર રીતે ફ્લોન્ટ કરતી નજરે ચડે છે.

ટીવી શો “કુંડલી ભાગ્ય”ની પ્રીતાએ તેના અભિનયથી ઘર ઘરમાં ઓળખ બનાવી છે. શ્રદ્ધા આર્યા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

તેણે હાલમાં જ તેની કેટલીક તસવીર શેર કરી છે, જે વાયરલ થઇ રહી છે. નાના પડદા પર ધમાકો કરનાર ટીવી ધારાવાહિક “કુંડલી ભાગ્ય”ની અભિનેત્રી શ્રદ્ધા આર્યા ટેલી વર્લ્ડની સૌથી હસીન અભિનેત્રીમાંની એક છે. શ્રદ્ધા માત્ર તેના શાનદાર અભિનય જ નહિ પરંતુ તેની ક્વર્કી ફેશન ગેમ અને ગ્લેમરસ માટે જાણિતી છે.

ઓનસ્ક્રીન જયાં શ્રદ્ધાની ખૂબસુરત સાડીઓ બ્લાઉઝ તેમજ લહેંગા લોકો માટે ઇંસ્પિરેશન બનેલા છે ત્યાં ઓફસ્ક્રીન તે સ્માર્ટ કેઝયુઅલથી લઇને ફ્યુઝન ડ્રેસેસ, ડીપ નેકલાઇન્સ અને સ્લિટ્સ રિસ્કી આઉટફિટ્સમાં ગોર્જિયસ દેખાવવામાં કોઇ કસર છોડતી નથી.

શ્રદ્ધા આર્યાએ તેની લેટેસ્ટ તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે, પરંતુ આ વખતે તેને આ તસવીરોને કારણે ટ્રોલર્સનો સામનો કરવો પડી રહ્યો છે.

શ્રદ્ધા બ્લેક કલરના બોલ્ડ ડ્રેસમાં જોવા મળી રહી છે. તે શોર્ટ નાઇટીમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. તેના આ ડ્રેસમાં પોલ્કા ડોટ્સ પ્રિંટ છે. જે તેના પર ઘણી સારી લાગી રહી છે. શ્રદ્ધાનો આ ડ્રેસ સાઇડ કટઆઉટ છે આ જ કારણે આ રિલીવિંગ ડ્રેસમાં જોઇ ચાહકો શોક્ડ રહી ગયા છે.

શ્રદ્ધાએ તેના આ લુકને મિનિમમ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે કમ્પલિટ કર્યો હતો. એક બાજુ જયાં ચાહકો તેની ઘણી પ્રશંસા કરી રહ્યા છે ત્યાં બીજી બાજુ તેને ટ્રોલર્સનો સામનો પણ કરવો પડી રહ્યો છે.

શ્રદ્ધાની આ તસવીરો સામે આવતા લોકોએ તેને ફેશનનો પાઠ ભણાવવાનો શરૂ કરી દીધો હતો. શ્રદ્ધાની આ સ્ટાઇલિશ તસવીરો પર એક યુઝરે તેને ટ્રોલ કરતા કહ્યુ કે, કમસે કમ તારી ઇમેજનુ તો ધ્યાન રાખ. ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યુ કે, શું તને લોકો પસંદ કરે છે, જયારે તુ આવા ગંદા કપડા પહેરે છે. બીજા એક યુઝરે લખ્યુ કે, કેટલી બેશરમીની હદ પાર કરીશ.

Shah Jina