ટીવીની સંસ્કારી વહુએ બાલી પહોંચી બતાવ્યો બોલ્ડ અવતાર, બહુ જ મસ્ત ગરમ ગરમ ફિગર દેખાડ્યું, જુઓ

શિવાંગી જોશીએ ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં નાયરાનું પાત્ર ભજવીને ઘણી લોકપ્રિયતા મેળવી છે. આ અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય છે. શિવાંગી જોશી આ દિવસોમાં બાલીમાં છે અને વેકશન એન્જોય કરી રહી છે. હાલમાં જ એક્ટ્રેસે બાલી વેકેશનના ઘણા ફોટાઓની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આ તસવીરોએ સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે. તસવીરોનું વાયરલ થવાનું કારણ શિવાંગી જોશીનો બોલ્ડ અવતાર છે. બાલી વેકેશનની આ તસવીરમાં શિવાંગી જોશી ખૂબ જ ગોર્જિયસ અને હોટ લાગી રહી છે. બાલીની ખીણોમાં પોતાને લહેરાવતી શિવાંગી જોશીએ તેના લેટેસ્ટ ફોટોઝથી ચાહકોના દિલ જીતી લીધા છે.

અભિનેત્રીની આ તસવીર પર ચાહકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. નવી તસવીરોમાં ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ શિવાંગી જોશી કોઈ એન્જલથી કમ નથી દેખાતી. શિવાંગીએ વ્હાઇટ ઓફ-શોલ્ડર ટોપ અને વ્હાઇટ સ્કર્ટ સાથે અલગ અલગ પોઝ આપ્યા છે. શિવાંગીએ છેલ્લા કેટલાક દિવસોથી કોઈ પોસ્ટ શેર કરી ન હતી.

ત્યારે હવે શિવાંગી જોશીએ બાલી વેકેશનની તસવીરો સાથે ચાહકોના દિલની ધડકન તેજ કરી દીધી છે. જણાવી દઈએ કે શિવાંગી જોશી બાલીમાં એકલી નથી. અભિનેત્રી તેની ખાસ મિત્ર અને ટીવી એક્ટ્રેસ જન્નત ઝુબૈર રહેમાની સાથે બાલીમાં વેકેશન માણી રહી છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ શિવાંગી જોશીએ બાલીમાં દરેક એક્ટિવિટી કરી હતી.

શિવાંગી જોશી ઝૂલા પર ઝૂલતી પણ જોવા મળી રહી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો એવા અહેવાલ છે કે શિવાંગી ટૂંક સમયમાં ‘બડે અચ્છે લગતે હૈ’ સીરિયલની નવી સીઝનમાં જોવા મળશે. શિવાંગીના ચાહકો તેને નાના પડદા પર જોવા માટે ઉત્સાહિત છે. ‘બડે અચ્છે લગતે હૈં’ સીરિયલની નવી સીઝનમાં શિવાંગી જોશી સાથે હર્ષદ ચોપરા જોવા મળશે.

ચાહકો બંનેને સાથે જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. જ્યારે આ સિરિયલનો પ્રોમો રિલીઝ થયો ત્યારે ચાહકોએ તેના પર ઘણો પ્રેમ વરસાવ્યો. આ સીરિયલ એકતા કપૂર દ્વારા બનાવવામાં આવી રહી છે.

Previous Article

છોકરીએ એકસાથે ફસાવ્યા 36 છોકરાઓને, મીઠા મીઠા સપના દેખાડતી અને કરી નાખતી કાંડ! જુઓ

Next Article

'ફેમીલી મેન 3' એક્ટર રોહિત બાસફોરની રહસ્યમયી હત્યા : પરિવારનો આરોપ- બદલો લેવાની આડમાં મિત્રોએ રચી સાજિશ, પોસ્ટમોર્ટમ રીપોર્ટથી થયો ચોંકાવનારો ખુલાસો

error: Unable To Copy Protected Content!