બ્લેક પારદર્શી ડ્રેસ પહેરીને સારા અલી ખાને લગાવ્યો હોટનેસનો તડકો, તસવીરો જોઈને ચાહકો થયા દીવાના

અંદરનું બહાર દેખાય એવો બ્લેક ડ્રેસ પહેરી નવાબની દીકરીએ ફેન્સને હલબલાવી દીધા, જુઓ ખુબસુરત તસવીરો

નવાબ સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાને બોલીવુડમાં આવ્યાના અમુક જ સમયમાં પોતાની ઓળખ બનાવી લીધી છે અને ચાહકોની ફેવરિટ બની ચુકી છે. સારા અલી ખાન ફિલ્મોમાં પોતાના અભિનયની સાથે સાથે પોતાની ચુલબુલી અદાઓ અને ડ્રેસિંગ સ્ટાઇલને લીધે પણ જાણવમા આવે છે.

સારા સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે અને અવારનવાર પોતાની અને પરિવાર સાથેની તસવીરો અને વીડિયો સેર કરતી રહે છે, એવામાં તાજેતરમાં જ સારાએ પોતાની લાજવાબ તસવીર સોશિયલ મીડિયા પર સેર કરી છે, જેને ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે.

સારાએ આ લેટેસ્ટ ફોટોશૂટમાં કાળા રંગના પારદર્શી કપડા પહેરી રાખ્યા છે જેમાં ફૂલ સ્લીવ લાગેલી છે અને તેના પર રેશમના દોરાથી ફૂલો અને ડાળીઓનું ભરતકામ કરેલું છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

આ લુક સાથે સારાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને શેડ પિન્ક લિપસ્ટિક, લાઈટ મેકઅપ અને કાજલ લગાવી રાખી છે. આ લુકમાં સારાની વાસ્તવિક સુંદરતા ઉભરાઈ રહી છે. તસવીર સામે આવ્યાના અમુક જ સમયમાં તે વાયરલ થઇ ગઈ છે અને ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે. ચાહકો સારાની આ તસવીર પર ખુબ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Krishna Patel