સાનિયા મિર્ઝા પાર્ટીમાં આવી પણ મોઢા પર નિરાશ દેખાઈ, પતિએ ત્રીજા લગ્ન કરી લીધા, જુઓ સાનિયાનો નવો વીડિયો

ભૂતપૂર્વ ઇન્ડિયન ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને તેનો પાકિસ્તાની ક્રિકેટર હસબન્ડના શોએબ મલિકના છૂટાછેડા થઈ ગયા છે. ટેનિસ પ્લેયર સાનિયાના પિતા ઈમરાન મિર્ઝાએ રવિવારે આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું- ઇસ્લામની ‘ખુલા પ્રથા’ પ્રમાણે સાનિયા તેના પતિથી અલગ થઈ ગઈ છે.

ઈમરાન મિર્ઝાએ કહ્યું- સાનિયાએ હંમેશા પોતાની અંગત જિંદગીને લોકોની નજરથી દૂર રાખી છે, પરંતુ આજે તેના માટે એ જણાવવું જરૂરી બની ગયું છે કે તેના અને પાકિસ્તાની પતિ શોએબના થોડા મહિના પહેલા જ છૂટાછેડા થઈ ગયા છે.

તે શોએબને તેની નવી સફર માટે શુભેચ્છા પાઠવે છે. બંને દેશોના રમતપ્રેમીઓમાં આ જોડીમાં ઘણો રસ હતો, પરંતુ તેનો અંત તેમના છૂટાછેડા સાથે થયો. થોડા મહિના પહેલા જ પાકિસ્તાની શોએબ મલિક સાનિયા મિર્ઝા સાથે ત્રીજી વખત લગ્ન કર્યા બાદ તેનાથી અલગ થઈ ગયો હતો. પછી બધા સાનિયા મિર્ઝા વિશે વાત કરતા જોવા મળે છે.

આ બધાની વચ્ચે ગઈકાલે સાનિયા મિર્ઝા મુંબઈમાં એક પાર્ટીમાં દેખાઈ છે. ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાએ પતિથી અલગ થયા બાદ પહેલીવાર પાર્ટીમાં હાજરી આપી હતી. સાનિયા મિર્ઝાનો આ વીડિયો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ ગયો હતો. સાનિયા મિર્ઝાનો આ વીડિયો તેના ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે.

એ બંનેના મેરેજમાં તિરાડ પડ્યા બાદ અભિનેત્રી દુનિયાથી એકદમ કપાયેલી લાગી રહી હતી. પણ આ સમયે ટેનિસ પ્લયેર સાનિયા મિર્ઝાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા મુંબઈમાં એક પાર્ટીમાં જોવા દેખાઈ હતી. આ પાર્ટીમાં સાનિયા મિર્ઝા ખૂબ જ સુંદર દેખાઈ હતી. સાનિયા મિર્ઝાનો નવો લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સાનિયા મિર્ઝાનો આ વીડિયો જોયા બાદ તેના ફેન્સ ખૂબ જ ખુશ દેખાતા હતા. આ વીડિયોમાં સાનિયા મિર્ઝા વન પીસ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ વીડિયોમાં સ્પોટ થઇ ત્યારે ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા પેપ્સ સાથે વાત કરતી જોવા મળી હતી.

સાનિયા મિર્ઝાનો આ વીડિયો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે પતિ શોએબ મલિકના ત્રીજા લગ્ન બાદ સાનિયા મિર્ઝા પહેલીવાર પાર્ટીમાં જોવા મળી હતી.

ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાના આ નવા વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે ‘ઓહ ખુશી તેના ચહેરા પર દેખાતી નથી’. ટેનિસ સ્ટારને ઉદાસ જોઈને ચાહકો ઉદાસ થઈ ગયા હતા. આ સિવાય ઘણા યુઝર્સ સાનિયા મિર્ઝાને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા.

YC