ખબર ફિલ્મી દુનિયા

કોરોનાના હાહાકાર વચ્ચે ફરી એક દિગ્ગજ હીરોનું મૃત્યુ થયું, વાંચો સમગ્ર અહેવાલ

બૉલીવુડ એક્ટર ઋષિ કપૂરને લઈને એક ખબર સામે આવી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, 67 વર્ષીય ઋષિ કપૂરની તબિયત અચાનક બગડી હતી. જે બાદ મુંબઈના એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે તેને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

અમિતાભ બચ્ચનએ ટ્વીટ કરીને ઋષિ કપૂરના નિધન અંગેની માહિતી આપી હતી.

આ વર્ષ ફેબ્રુઆરીમાં પણ ઋષિ કપૂરની તબિયત અચાનક ખરાબ થઇ હતી. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઋષિ કપૂરે આ લઈને કહ્યું હતું કે, મને ઇન્ફેક્શન થયું હોય જેનો ઈલાજ ચાલી રહ્યો હતો. કોઈ ગભરાવવાની વાત નથી કદાચ પ્રદૂષણના કારણે મને ઇન્ફેક્શન થયું હતું.

 

View this post on Instagram

 

A post shared by R A J (Rajesh Kumar) (@marketingbyraj) on

લગભગ 1 વર્ષ સુધી અમેરિકામાં કેન્સરનો ઈલાજ કરાવ્યા બાદ ગત વર્ષ સપ્ટેમ્બર મહિનામાં જ ભારત પરત ફર્યા હતા. ત્યારે
તેમના ભાઈ રણધીર કપૂરે આ માહિતીની પુષ્ટી કરી છે. રણધીરના જણાવ્યા પ્રમાણે ઋષિની તબિયત ખરાબ છે. હોસ્પિટલમાં પત્ની નીતૂ સિંહ કપૂર તેમની સાથે છે.

 

View this post on Instagram

 

A post shared by Indore Times (@indoretimesonline) on

જણાવી દઈએ કે, ઋષિ કપૂર ફિલ્મો સિવાય સોશિયલ મીડિયામાં પણ ઘણા એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા દ્વારા સામાજિક અને રાજનીતિ મુદ્દો પર તેની રાય રાખે છે.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..