સોનમ કપૂરની નાની બહેન રિયા કપૂરે બિકિમાં શેર કરી તસવીર અને કર્યો ખુલાસો

અનિલ કપૂરની લાડલી દીકરી સોનમને પણ ટક્કર મારે એવી છે..જુઓ તસ્વીરોમાં આ કોને હોંઠ પર કિસ કરતા જોવા મળી

બોલિવુડ અભિનેત્રી અને પ્રોડ્યુસર સોનમ કપૂરની નાની બહેન રિયા કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ દિવસોમાં તે માલદિવમાં વેકેશન એન્જોય કરી રહી છે. આ દરમિયાન તેણ કેટલીક તસવીર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

આ તસવીરમાં તે જોવા મળી રહી છે. જેમાં તે ખૂબ જ સ્ટનિંગ લાગી રહી છે. તેણે સાથે ગોગલ્સ પણ પહેર્યા છે અને તે બીચ પર પોઝ આપી રહી છે.

બોલિવુડ અભિનેતા અનિલ કપૂરની નાની દીકરી રિયા કપૂરને લાઇમલાઇટથી દૂર રહેવુ પસંદ છે પરંતુ તે બાકી સ્ટાર કિડ્સી જેમ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

હાલમાં જ રિયાએ સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી છે જે ખૂબ વાયરલ થઇ રહી છે. તેણે આ તસવીર શેર કરતા એક નોટ પણ લખી છે. રિયા કપૂરે આ નોટમાં લખ્યુ છે કે, તે પહેલા પોતાને જાડી સમજતી હતી, પરંતુ કોમેડિયન-અભિનેત્રી ટીના ફેની વાતોએ તેને ઘણી પ્રભાવિત કરી અને તેની લાઇફ બદલી ગઇ.

તેણે નોટમાં લખ્યુ કે, મને લાગતુ હતુ કે, હું જાડી છુ. આપણે પોતાનાથી કયારેય જીતી શકતા નથી, પરંતુ આપણે કોશિશ કરી શકીએ છીએ. જેમ ટીના કહે છે કે, જો તમે કંઇ બીજુ જાળવીને ન રાખો તો કંઇ નહિ પરંતુ હંમેશા સુંદરતાના સૌથી મહત્વપૂર્ણ નિયમને યાદ રાખો. કોણ પરવાહ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Rhea Kapoor (@rheakapoor)

તમને જણાવી દઇએ કે, હાલમાં જ સોશિયલ મીડિયા પર બોયફ્રેન્ડ કરણ બુલાની સાથે કેટલીક તસવીરો શેર કરી હતી જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. રિયા ઘણા સમયથી કરણ સાથે રિલેશનમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Rhea Kapoor (@rheakapoor)

રિયા કપૂરના પ્રોફેશનની વાત કરીએ તો, તે એક પ્રોડયુસર હોવાની સાથે સાથે એક ફેશન ડિઝાઇનર પણ છે. તેણે તેના કરિયરની શરૂઆત ફિલ્મ “વેકઅપ સિડ”થી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Rhea Kapoor (@rheakapoor)

તેણે વર્ષ 2010માં તેની મોટી બહેન સોનમ કપૂર અને અભય દેઓલની ફિલ્મ “આઇશા”ને પ્રોડયુસ કરી હતી.આ ફિલ્મ બાદ તેણે “ખૂબસુરત” અને “વીરે દી વેડિંગ” જેેવી ફિલ્મોનું પણ નિર્માણ કર્યુ છે.

Shah Jina