પુષ્પા ફિલ્મની એક્ટ્રેસ રશ્મિકા બની Oops મુમેન્ટનો શિકાર, લાઈવ શોમાં ન દેખાવાનું દેખાઈ ગયું

રશ્મિકાએ એટલા ટૂંકા કપડા પહેર્યા કે લોકોની સામે શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ, ન દેખાવાનું….

સાઉથની ક્વીન રશ્મિકા મંદાના તેના બધા લુકથી ચાહકોનું દિલ જીતી લે છે. રશ્મિકા મંદાનાની ખૂબસુરતીની સાથે સાથે એક એવી વસ્તુ છે જેના પર ચાહકો ફિદા છે અને તે છે તેના એક્સપ્રેશન. રશ્મિકા મંદાનાને એક્સપ્રેશન ક્વીન કહેવામાં આવે છે. એક સમયે નેશનલ ક્રશ રહી ચૂકેલી રશ્મિકા તેના શાનદાર અભિનય માટે પણ ઘણી જાણિતી છે.રશ્મિકાએ સાઉથના ઘણા સુપરસ્ટાર સાથે કામ કર્યુ છે.

તેણે વર્ષ 2016માં કન્નડ ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. બોલિવુડ ફિલ્મોની જો વાત કરવામાં આવે તો રશ્મિકા જલ્દી જ બોલિવુડ ફિલ્મોમાં જોવા મળવાની છે. તે “શેરશાહ” ફેમ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે મિશન મજનૂમાં જોવા મળશે. સાઉથની સાથે સાથે બોલિવુડ પણ રશ્મિકા મંદાનાની ફેન છે. રશ્મિકાની સોશિયલ મીડિયા પર ઘણી સારી ફેન ફોલોઇંગ છે. તેને ઇન્સ્ટાગ્રામ પર 24 મિલિયનથી પણ વધુ લોકો ફોલો કરે છે.

પોતાની ખૂબસરતી અને ગજબના એક્સપ્રેશન માટે મશહૂર રશ્મિકા મંદાના ફિલ્મ ગીતા ગોવિંદમ અને ડિયર કોમરેડમાં સાઉથના જાણિતા અભિનેતા વિજય દેવરકોંડા સાથે જોવા મળી હતી. આ ફિલ્મોમાં બંનેની જોડીને ચાાહકોએ ઘણી પસંદ કરી હતી. એટલું જ નહિ કેટલાક લોકો તો એ પણ કહી રહ્યા હતા કે રશ્મિકા અને વિજય દેવરકોંડા વચ્ચે અફેર ચાલી રહ્યુ છે.

આનું કારણ એ હતુ કે તે બંનેની ક્લોઝ બોન્ડિંગ હતી અને હાલ પણ છે. જો કે, રશ્મિકાએ વિજય સાથેના અફેરની ખબરોને લઇને ઘણુ કહ્યુ હતુ. તેણે વિજયને તેનો સારો મિત્ર કહ્યો હતો અને તેણે ક્હ્યુ હતુ કે, તે બંનેની એનર્જી મેચ કરે છે અને આ કારણ છે કે તેમને કેમેસ્ટ્રી બતાવવા માટે વધારે એફર્ટ નથી કરવો પડતો.

સાઉથ સ્ટાર રશ્મિકા મંદાના તેના અભિનય અને તેના એક્સપ્રેશનને કારણે ઘણી ચર્ચામાં રહેતી હોય છે. ફિલ્મ ગીતા ગોવિંદમથી તો તે છવાઇ ગઇ હતી. ફિલ્મના એક ગીતમાં તેના એક્સપ્રેશન હિટ રહ્યા હતા. તેને નેશનલ ક્રશનું પણ ટેગ મળ્યુ છે. રશ્મિકા બોલિવુડમાં છવાઇ જવા માટે તૈયાર છે. તેના હાથમાં પહેલાથી જ બે બોલિવુડ પ્રોજેક્ટ્સ છે અને હવે તેણે નવા પ્રોજેક્ટની પણ હિંટ આપી છે.

ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન તેણે બોલિવુડ અને પેન ઇન્ડિયા પ્રોજેક્ટસ વિશે જણાવતા કહ્યુ કે હું બે બોલિવુડ પ્રોજેક્ટ્સ કરી રહી છુ અને જલ્દી જ ત્રીજો પણ સાઇન કરવાની છું. તમે રાહ જુઓ. રશ્મિકાના કરિયરની જર્ની વધારે લાંબીતો નથી રહી, પરંતુ તેણે જબરદસ્ત પોપ્યુલારિટચી હાંસિલ કરી છે. રશ્મિકાની અલગ અલગ તસવીરો જોયા બાદ તમને એ ખ્યાલ આવી ગયો હશે કે તેને એક્સપ્રેશન ક્વીન કેમ કહેવામાં આવે છે.

રશ્મિકા ઘણીવાર નો મેકઅપ લુકમાં પણ સ્પોટ થતી હોય છે અને પેપરાજી તેને જોતા જ તેની તસવીરો પોતાના કેમેરામાં કેદ કરવા લાગી જતા હોય છે. જયાં તે ખુલીને તેનો નો મેકઅપ લુક પણ ફ્લોન્ટ કરતી જોવા મળતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by – – (@rashmikaa_mandanna.fs)

રશ્મિકા ખૂબ જ ઓછા સમયમાં ટોલીવુડ એટલે કે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 100 કરોડ ક્લબમાં પ્રવેશ કરનારી અભિનેત્રી બની ગઈ હતી. તે જલ્દી જ ફિલ્મ મિશન મજનૂ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. રશ્મિકા મંદન્નાએ પોતાનું સ્કૂલિંગ કોડાગુની કૂર્ગ પબ્લિક સ્કૂલમાંથી કર્યું છે. જ્યારે વધુ અભ્યાસ માટે, તેણે મૈસુર ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોમર્સ એન્ડ સાયન્સમાંથી અભ્યાસ કર્યો.

 

View this post on Instagram

 

A post shared by – – (@rashmikaa_mandanna.fs)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રશ્મિકા ટૂંક સમયમાં પુષ્પા, મિશન મજનૂ અને ગુડબાય જેવી ફિલ્મોમાં જોવા મળશે. રશ્મિકાએ 4 વર્ષમાં લગભગ 10 ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં કિરિક પાર્ટી, અંજની પુત્ર, ચમક, ચલો, ગીતા ગોવિંદમ, દેવદાસ, યજમાન, ડિયર કોમરેડ, સરીલેરુ નેક્કેવારુ અને ભીષ્મ, પોગારુ અને સુલતાન જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by – – (@rashmikaa_mandanna.fs)

અભિનેત્રી રશ્મિકા મંદાનાની ઓળખ આપવાની કોઈ જરૂર નથી જ્યારથી પુષ્પા ફિલ્મ આવી છે ત્યારથી બધી જગ્યાએ તેની જ ચર્ચા થઈ રહી છે. તેના અભિનયના ખુબ વખાણ પણ થઈ રહ્યા છે. તો બીજી તરફ તેની સ્માઈલ એટલી સુંદર છે કે લોકો તેને નેશનલ ક્રશ તરીકે સંબોધી રહ્યા છે.  રશ્મિકા જ્યાં પણ જાય છે ત્યાં પેપરાજી તેનો પીછો છોડતા નથી. તેને લગતા કોઈને કોઈ ન્યૂઝ મીડિયામાં આવતા જ રહે છે.

હાલમાં જે ઘટના આ સાઉથની અભીનેત્રી સાથે બની તેને જોઈને અભિનેત્રીએ ઘણી શરમ અનુભવતી હશે કારણ કે આ લાઈવ ઈવેન્ટ દરમિયાન રશ્મિકા oops મુમેન્ટનો શિકાર બની છે.  જો કે આ પહેલા પણ બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ આવા oops મુમેન્ટની શિકાર બની ચૂકી છે. ઘણીવાર તેના ટૂંકા કપડાને કારણે અભિનેત્રીઓ આવી શરમજનક સ્થિતિમા મુકાઈ જતી હોય છે. ત્યારબાદ તેની તસવીરો વાઈરલ થઈ જાય છે. જે બાદ તેને લોકો સામે શરમજનક સ્થિતિમાં મુકાવુ પડે છે.

જણાવી દઈએ કે પુષ્પા ફિલ્મની ધમાકેદાર સફળતા બાદ રશ્મિકાએ તેની ફીમાં પણ મોટો વધારો કર્યો છે. પુષ્પા ફિલ્મના પહેલા ભાગ માટે તેણે 2 કરોડ રૂપિયા લીધા હતા પરંતુ બીજા પાર્ટ માટે તેણે ત્રણ કરોડ રૂપિયા ફી કરી નાખી છે.

 

View this post on Instagram

 

A post shared by – – (@rashmikaa_mandanna.fs)

આ ફિલ્મે 29 દિવસમાં 300.75 કરોડની કમાણી કરી છે. અલ્લુ અર્જુન દ્વારા અભિનિત અને સુકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ટોલીવૂડની ચોથી એવી ફિલ્મ બની છે જેણે 300 કરોડની ગ્રોસર ક્લબમાં એન્ટ્રી કરી હોય. આ પહેલા ‘બાહુબલી’ના બન્ને પાર્ટ અને ‘સાહો’એ ઈન્ડિયન બોક્સ ઓફિસ પર આ આંકડો પાર કર્યો હતો. હવે આ લીસ્ટમાં અલ્લુ અર્જુન અને રશ્મિકાની ‘પુષ્પા ‘પણ સામેલ થઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by – – (@rashmikaa_mandanna.fs)

YC