બ્લેક ઓફ-શોલ્ડર ગાઉનમાં હસીન લાગી રાશા થડાની…કાતિલાના અંદાજ પર ફિદા થયા ચાહકો

બ્લેક ઓફ-શોલ્ડર ગાઉનમાં હસીન લાગી રવીના ટંડનની દીકરી રાશા થડાની…કાતિલાના ફિગર જુઓ એકવાર

રવિના ટંડન પોતાના સમયમાં અભિનયની સાથે સુંદરતાનો પણ જાદુ ચલાવતી હતી. હવે, અભિનેત્રીની પુત્રી રાશા થડાની પણ તેના પગલે ચાલતી જોવા મળે છે. એક સમય હતો જ્યારે રવિના ટંડનની ચર્ચા સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં થતી. તેણે પોતાના જોરદાર અભિનય, સુંદરતા અને મોહક શૈલીથી દેશભરના લોકો પર જાદુ કર્યો હતો.

હવે એવું લાગે છે કે તેની પુત્રી રાશા થડાની તેની માતાના વારસાને આગળ વધારવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ દિવસોમાં રાશા થડાની ખૂબ જ હેડલાઇન્સમાં છે. દર બીજા દિવસે તે કોઈને કોઈ કારણસર સમાચારમાં રહે છે. થોડા સમય પહેલા જ રાશાએ ફિલ્મ ‘આઝાદ’ સાથે અભિનયની દુનિયામાં પણ પગ મૂક્યો છે.

આ ફિલ્મમાં તેનું આઇટમ સોંગ ‘ઉઇ અમ્મા’ હજુ પણ ખૂબ ધૂમ મચાવી રહ્યું છે. આવી સ્થિતિમાં, રાશાના ચાહકોની યાદી પણ ખૂબ લાંબી થઈ ગઈ છે, જેઓ તેની એક ઝલક જોવા માટે ઉત્સુક છે. રાશા તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.

આ દરમિયાન હવે તેણે પોતાનો નવો લુક શેર કરીને બધાનું ધ્યાન ખેંચ્યું છે. લેટેસ્ટ ફોટોશૂટમાં અભિનેત્રી ખૂબ જ સુંદર અને અદભુત લાગી રહી છે. રાશાએ તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતા ઘણા પોઝ આપ્યા છે. તસવીરોમાં રાશા બ્લેક ટ્યુબ ગાઉનમાં જોવા મળે છે. મેકઅપ સાથે અભિનેત્રીએ વેવી ટચ આપીને વાળ ખુલ્લા રાખ્યા છે.

ત્યાં તેણે મિનિમલ એક્સેસરીઝ પણ કેરી કરી છે. રાશા થડાનીનો આ લુક ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. બોલિવુડની હોટ એક્ટ્રેસ અને રવિના ટંડનની દીકરી રાશા થડાની માત્ર 20 વર્ષની છે. તે સુંદરતામાં મોટી મોટી હિરોઈનોને પણ પાછળ છોડી રહી છે. રાશાને સુંદરતા વારસામાં મળી છે.

Previous Article

11 વર્ષનો સંબંધ અને 6 વર્ષના લગ્ન તોડી આગળ વધી એક્ટ્રેસ....ખુલ્લેઆમ કરી દીધુ નવા બોયફ્રેન્ડનું એલાન, મિસ્ટ્રી મેનની બાહોમાં થઇ રોમેન્ટિક- જુઓ PHOTOS

Next Article

અકાઉન્ટમાં આવી ગયા ₹3,43,00,000, રિસેપ્શનિસ્ટની ચમકી ગઇ કિસ્મત, એક ઝટકામાં બદલાઇ ગઇ જિંદગી, પછી 11 મહિના બાદ...

error: Protected Content!