11 વર્ષનો સંબંધ અને 6 વર્ષના લગ્ન તોડી આગળ વધી એક્ટ્રેસ….ખુલ્લેઆમ કરી દીધુ નવા બોયફ્રેન્ડનું એલાન, મિસ્ટ્રી મેનની બાહોમાં થઇ રોમેન્ટિક- જુઓ PHOTOS

કુશા કપિલાએ શેર કરી મિસ્ટ્રી મેન સાથે રોમેન્ટિક તસવીરો, ડેટિંગની થવા લાગી ચર્ચા, લોકો બોલ્યા- કોણ છે આ ?

છૂટાછેડાના 3 વર્ષ બાદ ઇશ્કમાં પડી એક્ટ્રેસ, ખુલ્લેઆમ કર્યુ મહોબ્બતનું એલાન, મિસ્ટ્રી મેન સાથે આપ્યા રોમેન્ટિક પોઝ

બોલિવૂડ અભિનેત્રી કુશા કપિલા ફરી એકવાર પ્રેમમાં છે. પોતાના પૂર્વ પતિ જોરાવર સિંહ સાથે 6 વર્ષના લગ્નજીવનનો અંત લાવનાર અભિનેત્રીએ પોતાના નવા સંબંધનો ખુલાસો કર્યો છે. કુશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સીરીઝ પોસ્ટ કરી છે અને એક લાંબી નોટ પણ લખી છે.

જો કે, આ તસવીરોમાં કુશાના નવા બોયફ્રેન્ડની ઓળખ થઈ શકી નથી. પરંતુ કુશાએ પોતાનો પ્રેમ ખુલ્લેઆમ વ્યક્ત કર્યો છે. કુશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક અનોખી રીતે પોતાના નવા સંબંધની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે કુશાના પહેલા લગ્ન જોરાવર સિંહ સાથે થયા હતા. કુશાને માત્ર 22 વર્ષની ઉંમરે જોરાવર સાથે પ્રેમ થઈ ગયો હતો.

બંને લગભગ 5-6 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા અને બંનેએ 2017 માં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા. જો કે, લગ્નના થોડા વર્ષો પછી બંનેએ 2023માં અલગ થવાની જાહેરાત કરી. છૂટાછેડા પછી કુશા ફિલ્મ જગતમાં પોતાનું નામ બનાવવા માટે સતત વ્યસ્ત છે. કુશાએ તેના ભૂતકાળના સંબંધો વિશે પણ ખુલ્લેઆમ વાત કરી છે અને હજુ પણ તે તેના પૂર્વ પતિની સારી મિત્ર છે.

કુશા કપિલાએ તેના બોયફ્રેન્ડની જાહેરાત કરતી ડઝનેક તસવીરો શેર કરી છે. જો કે, આમાંથી કોઈ પણ તસવીરમાં કુશાના બોયફ્રેન્ડનો ચહેરો નથી દેખાઇ રહ્યો માટે તેની ઓળખ થઈ શકી નથી. વ્હાઇટ ટી-શર્ટમાં કુશા સાથે જોવા મળતો આ મિસ્ટ્રી મેન હવે તેના જીવનમાં એક નવી સવાર લઈને આવ્યો છે.

કુશાએ પોતે આ તસવીરો શેર કરતી વખતે પોતાની લાગણીઓ શેર કરી છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને બોલિવૂડ એક્ટ્રેસ કુશા કપિલા તેની આ પોસ્ટને કારણે અચાનક ચર્ચામાં આવી ગઈ છે. જણાવી દઈએ કે કુશા ‘થેંક યુ ફોર કમિંગ’ અને ‘સુખી’ માં જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Kusha Kapila (@kushakapila)

Previous Article

વિદેશમાં દીકરા અરહાન સાથે વેકેશન મનાવી રહી છે મલાઇકા અરોરા, નાની એવી બિકીની પહેરીને ધૂમ મચાવી, શરમ આવશે શરમ જુઓ તો ખરા એક વાર...

Next Article

બ્લેક ઓફ-શોલ્ડર ગાઉનમાં હસીન લાગી રાશા થડાની...કાતિલાના અંદાજ પર ફિદા થયા ચાહકો

error: Protected Content!