રકુલ પ્રીત સિંહે બ્રાલેસ શ્રગ પહેરીને આપ્યો હોટ પોઝ, હોટ લુક જોઈને બોયફ્રેન્ડ જૈકી ભગનાની પોતાને રોકી શક્યા નહિ

રકુલ પ્રીત સિંહે બધી જ હદ પાર કરી નાખી…હોટ લુક જોઈને તમે પણ આઉટ ઓફ કંટ્રોલ થઇ જશો

બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ આ દિવસોમાં અભિનેતા જેકી ભગનાનીને ડેટિંગને લઈને ચર્ચામાં છે. આ બંને ઘણીવાર સાથે જોવા મળે છે. તાજેતરમાં જ રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ સત્તાવાર રીતે તેમના સંબંધોની જાહેરાત કરી હતી. હવે આ બંને ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે જેકી ભગનાની ગર્લફ્રેન્ડ રકુલ પ્રીત સિંહનો બોલ્ડ અવતાર જોઈને રિએક્શન આપ્યું છે.

રકુલ પ્રીત સિંહે સોશિયલ મીડિયા પર પોતાની એક બોલ્ડ તસવીર શેર કરી છે. તસવીર જોયા બાદ જેકી ભગનાનીએ પોતાનું રિએક્શન આપ્યું હતું. રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે અવાર નવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આ વખતે રકુલ પ્રીત સિંહે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક બોલ્ડ તસવીર શેર કરી છે જેની ખુબ ચર્ચા થઇ રહી છે.

અભિનેત્રીએ શેર કરેલી તસવીર ફોટોશૂટની છે. આ તસવીરમાં રકુલ પ્રીત સિંહ આછા વાદળી રંગનો શ્રગ પહેરેલો જોવા મળી રહ્યો છે. તસવીરમાં અભિનેત્રી બ્રાલેસ નજર આવી રહી છે. સાથે જ કેમેરાની સામે હોટ અંદાજમાં પોઝ આપતી નજર આવી રહી છે. આ સાથે તેણે રીપ્ડ બ્લુ ડેનિમ શોર્ટ્સ પહેર્યું છે. તસવીરમાં રકુલ પ્રીત સિંહે તેના વાળ ખુલ્લા રાખ્યા છે જે તેના લુકને કમ્પ્લીટ કરી રહ્યું છે. તસવીરમાં અભિનેત્રીનો હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. આ તસવીર સાથે રકુલ પ્રીત સિંહે એક ખાસ કેપ્શન પણ લખ્યું છે.

અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું હતું કે, ‘આ મારો બેસવાનો સુંદર પોઝ છે.’ રકુલ પ્રીત સિંહની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. અભિનેત્રીના ચાહકો અને તમામ સોશિયલ મીડિયા યુઝર્સ આ તસવીરને ખૂબ પસંદ કરી રહ્યા છે. સાથે જ કોમેન્ટ કરીને તેમનો પ્રતિભાવ પણ જણાવી રહ્યા છે. રકુલ પ્રીત સિંહના બોયફ્રેન્ડ જેકી ભગનાનીએ પણ આ તસવીર પર કોમેન્ટ કરી છે. તેણે પોતાની કોમેન્ટમાં લખ્યું, ‘ઓહ માય માય.’

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

જણાવી દઈએ કે રકુલ પ્રીત સિંહે ગયા વર્ષે તેના જન્મદિવસના અવસર પર એક તસવીર અને નોટ શેર કરીને જેકી ભગનાની સાથેના તેના સંબંધોની પુષ્ટિ કરી હતી. આ તસવીરને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં લખ્યું હતું કે, ‘આભાર, તમે આ વર્ષની મારી સૌથી મોટી ભેટ રહ્યા છો. મારા જીવનમાં રંગ ઉમેરવા બદલ આભાર, મને નોન-સ્ટોપ હસાવવા બદલ આભાર. ત્યાં આવવા બદલ તમારો આભાર, અહીં જેકી ભગનાની સાથે વધુ યાદો બનાવવા માટે છે.’

Patel Meet