એકતા કપૂરની વેબ સીરીઝની આ હોટ અભિનેત્રી ફિગરમાં આપે છે સની લિયોનીને પણ માત

તમને OTT પ્લેટફોર્મ પર તમામ પ્રકારની વેબ સિરીઝનો મસાલો મળશે. પરંતુ જ્યારે બોલ્ડ સીન્સની વાત આવે તો અભિનેત્રીને નજરઅંદાજ કરવી મુશ્કેલ છે. આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ પ્રિયા બેનર્જી છે. પ્રિયા બેનર્જીએ OTT પર સૌથી વધુ બોલ્ડ સીન્સ ટેમ્પર કર્યા છે.

અભિનેત્રીએ પણ એવા સીન આપ્યા છે જે તમે પરિવાર સાથે નહિ જોઇ શકો. પ્રિયાએ જે વેબ સિરીઝમાં સૌપ્રથમ બોલ્ડનેસનો સ્વભાવ ઉમેર્યો તેનું નામ છે ‘બારીશ’ આ પછી પ્રિયા ‘બેકાબૂ’માં જોવા મળી હતી જેમાં તે વેબ સિરીઝના નામ પ્રમાણે બેકાબૂ દેખાતી હતી.

આ પછી પ્રિયા ‘લવ બાઈટ્સ’ અને ‘હેલો મિની’ જેવી વેબ સિરીઝમાં જોવા મળી હતી અને તેણે ખૂબ જ બોલ્ડ સીન્સ પણ સીરીઝમાં આપ્યા હતા. પ્રિયા બેનર્જી ‘બેકાબૂ 2’માં પણ જોવા મળી હતી અને તેણે ઘણા બધા બોલ્ડ સીન્સ આપી ચાહકોનો પરસેવો છોડાવી દીધો હતો.એકતા કપૂરની વેબ સિરીઝ ‘બેકાબૂ’થી લોકપ્રિય બનેલી પ્રિયા બેનર્જી આ દિવસોમાં ચર્ચામાં છે. તે બોલ્ડનેસ અને ગ્લેમરના સંદર્ભમાં સની લિયોનને પણ માત આપે છે.

 

View this post on Instagram

 

A post shared by Priya banerjee (@priyabanerjeeee)

વેબ સિરીઝમાં પણ પ્રિયા બેનર્જીએ પોતાની બોલ્ડ સ્ટાઈલ બતાવીને દર્શકોને ઘાયલ કર્યા છે. રિયલ લાઈફમાં પણ પ્રિયા હોટનેસના મામલે કોઈથી ઓછી નથી. પ્રિયા બેનર્જી ડિજિટલ વિશ્વનો પ્રખ્યાત ચહેરો છે. કિલર લુક અને જોરદાર એક્ટિંગના કારણે તેની લોકોમાં ઘણી ચર્ચા છે. પ્રિયા બેનર્જીનો જન્મ 16 એપ્રિલ 1990ના રોજ કેનેડામાં થયો હતો. પ્રિયા બેનર્જીએ પોતાના કરિયરની શરૂઆત તમિલ-તેલુગુ ફિલ્મ ‘કિસ’થી કરી હતી.

આ ફિલ્મ માટે તેને બેસ્ટ ફીમેલ ડેબ્યુનો ખિતાબ મળ્યો હતો. જોકે, તેનો પરિવાર કોલકાતાનો છે. તેના પિતા એન્જિનિયર છે અને માતા ગૃહિણી છે. પ્રિયા બેનર્જીની તસવીરો એ વાતનો પુરાવો છે કે તે હોટનેસના મામલે કોઈથી ઓછી નથી.પ્રિયા તેના ફોટોશૂટ દરમિયાન એકદમ બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે. પ્રિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને દરરોજ તે પોતાની કોઈ ને કોઈ તસવીર શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Priya Banerjee (@priyabanerjee)

તેના હોટ લુકને કારણે તેની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. પ્રિયાનુ શરૂઆતનું શિક્ષણ કેનેડામાં થયું હતું. 2012માં તે કેનેડાથી મુંબઈ આવી ગઈ. અહીં આવીને તેણે અનુપમ ખેરની એક્ટિંગ સ્કૂલમાં અભ્યાસ કર્યો. પ્રિયા બેનર્જી ઐશ્વર્યા રાય સ્ટારર ફિલ્મ ‘જઝબા’માં પણ જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે, બેકાબૂની અભિનેત્રીએ ભારતીય ક્રિકેટર સાથેની એક તસવીર શેર કરી હતી, જે બાદ તે ચર્ચામાં આવી ગઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Priya Banerjee (@priyabanerjee)

આટલું જ નહીં, યુઝવેન્દ્ર ચહલ ઘણીવાર પ્રિયા બેનર્જીના લાઈવ સેશન પર કોમેન્ટ કરતા જોવા મળતા હતા. તે 23 જુલાઈ 2018 ના રોજ શરૂ થયું જ્યારે પ્રિયાએ યુઝવેન્દ્ર ચહલ સાથે જન્મદિવસની શુભેચ્છા પાઠવતો એક ફોટો શેર કર્યો. આ ફોટોમાં બંને એકદમ નજીક જોવા મળ્યા હતા. આ તસવીરના કેપ્શનમાં અભિનેત્રીએ ચહલને ટેગ કરીને લખ્યું કે, હેપ્પી હેપ્પી બર્થ ડે મિસ્ટર…

 

View this post on Instagram

 

A post shared by Priya Banerjee (@priyabanerjee)

જે બાદ બોલિવૂડના ગલિયારામાં એ ચર્ચાએ જોર પકડ્યું કે પ્રિયા અને યુઝવેન્દ્ર એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ થોડા સમય બાદ યુઝવેન્દ્ર ચહલે ધનાશ્રી વર્મા સાથે લગ્ન કરી લીધા. હાલ યુઝી અને ધનાશ્રી બંને હેપ્પી મેરિડ લાઇફ એન્જોય કરી રહ્યા છે.

Shah Jina