ફોટો એડિટિંગ: ક્યારેય જોયા છે ગળા વગરના પ્રાણીઓ ? જુઓ 14 તસ્વીરોમાં કેટલા ક્યૂટ દેખાઈ રહ્યા છે પ્રાણીઓ, આ પેજ શેર કરે છે તસવીરો

સખત ફોટોશોપ એડિટિંગ: આ 14 તસવીરો જોઈને તમે પણ વિચારવા લાગશો કે પ્રાણીઓને ગળા ના આપ્યા હોત તો કેવા દેખાતા ? આ ઈન્ટાગ્રામ પેજ ફોટોશોપ મદદથી એડિટ કરીને શેર કરે છે પ્રાણીઓની આ તસવીરો:

કહેવાય છે કે ઈશ્વર હંમેશા દરેકને એક સરખું આપે છે, પરંતુ ઘણીવાર ઈશ્વર મનુષ્યને પણ ખોળ ખાંપણ સાથે પેદા કરતો હોય છે, પરંતુ ચાલો માણસને તો તેની દેખરેખ કરનારું કોઈ મળી જાય છે, તે બોલી અને પોતાના કામ પોતાની જાતે પણ કરી શકે છે, પરંતુ જો પ્રાણીઓને આવી કોઈ ખોળ ખાંપણ હોય તો તેને કેટલી તકલીફ થાય ? જો તમે પશુ પ્રેમી હશો તો તમને દુઃખ ચોક્કસ થશે જ. આજે અમે તમને ગળા વગરના પ્રાણીઓની કેટલીક તસવીરો બતાવીશું. જેમાં ગળા વગર પણ તે ખુબ જ ક્યૂટ લાગી રહ્યા છે. અમેરિકાના Chase નામના એક વ્યક્તિને આ આઈડિયા 2013માં આવ્યો હતો. સૌથી પહેલા તે વ્યક્તિએ ફોટોશોપની મદદથી પ્રાણીઓના ગળા હટાવી દીધા અને ત્યારબાદ તે થોડા હાસ્યાસ્પદ અને ક્યૂટ દેખાવવા લાગ્યા.

View this post on Instagram

A post shared by Animals Without Necks 🙂 (@nonecks)

1. ગળા વગરનું હિપ્પો:
હિપ્પો જોવો બધાને ગમે છે, પરંતુ તમે ક્યારેય ગળા વગરની હિપ્પો નહિ જોયો હોય, ભલે તેનું ગળું નથી પરંતુ તે છે એકદમ ક્યૂટ.

View this post on Instagram

A post shared by Animals Without Necks 🙂 (@nonecks)

2. ગળા વગરની બિલાડી:
સામાન્ય રીતે આપણે બિલાડી જોઈએ છીએ, પરંતુ ગળા વગરની બિલાડી ભાગ્યે જ જોવા મળશે. જુઓ આ તસ્વીરમાં.

View this post on Instagram

A post shared by Animals Without Necks 🙂 (@nonecks)

3. ક્યૂટ દેખાતો હાથી:
હાથી તો દરેકને ગમે, પરંતુ ગળા વગરના હાથીની આપણે કલ્પના પણ ના કરી શકીએ. ત્યારે આ હાથીને જુઓ, તેનું ગળું જ નથી.

View this post on Instagram

A post shared by Animals Without Necks 🙂 (@nonecks)

4. ગળા વગરની ગાય:
ગાયને આપણે માતાનો દરજ્જો આપ્યો છે. ગળા વગરની ગાયની કલ્પના કરવી પણ અસંભવ છે.

View this post on Instagram

A post shared by Animals Without Necks 🙂 (@nonecks)

5. ગળા વગરનું ઊંટ:
ઊંટની શાન તો તેના ગળાથી જ હોય છે. પરંતુ શું ગળા વગરનું ઊંટ હોઈ શકે ? ભલે તમે ના માનો પરંતુ આ તસ્વીરમાં તમને એ પણ જોવા મળશે.

View this post on Instagram

A post shared by Animals Without Necks 🙂 (@nonecks)

6. આ પ્રાણીનું નામ તમને ખબર છે ?
વાંદરા જેવા દેખાતા આ ક્યૂટ પ્રાણીને પણ ગળું નથી, છતાં તેની ક્યુટનેસ દિલ જીતી લે છે.

View this post on Instagram

A post shared by Animals Without Necks 🙂 (@nonecks)

7. ગળા વગરના ઘોડા:
ઘોડા પણ તેના ગળાના કારણે સુંદર લાગતા હોય છે, પરંતુ આ તસ્વીરમાં તમે ગળા વગરના ઘોડાને પણ સુંદર જોઈ શકો છો.

View this post on Instagram

A post shared by Animals Without Necks 🙂 (@nonecks)

8. ગળા વગરનો વાઘ:
વાઘ જંગલનો ખુંખાર પ્રાણી છે, અને તેને જોવાનું દરેકને ગમે, પરંતુ ગળા વગરના વાઘને જોવો પણ એક લ્હાવો છે.

View this post on Instagram

A post shared by Animals Without Necks 🙂 (@nonecks)

9. ગળા વગરનું કૂતરું:
કુતરા આપણને દરેક જગ્યાએ જોવા મળી જશે, પરંતુ ગળા વગરનું કૂતરું તમે લગભગ પહેલીવાર જ જોતા હશો.

View this post on Instagram

A post shared by Animals Without Necks 🙂 (@nonecks)

10. ગળા વગરનો ચિત્તો:
સૌથી ઝડપી દોડનાર પ્રાણી ચિત્તાને પણ જો ગળું ના હોય તો કેટલી તકલીફ થતી હશે. તેની જરા કલ્પના તો કરી જુઓ.

View this post on Instagram

A post shared by Animals Without Necks 🙂 (@nonecks)

11. સૌથી લાંબી ડોક વાળું પ્રાણી:
જિરાફને સૌથી લાંબી ડોક હોય છે, પરંતુ જો ઈશ્વર જિરાફને ડોક જ આપવાનું ભૂલી જાય તો કેવું લાગે ?

View this post on Instagram

A post shared by Animals Without Necks 🙂 (@nonecks)

12. ગળા વગરનું કાંગારું:
કાંગારું પણ એક સુંદર પ્રાણી છે. પરંતુ ગળા વગરનું કાંગારું પણ તમને ક્યાંય જોવા તો નહીં જ મળે.

View this post on Instagram

A post shared by Animals Without Necks 🙂 (@nonecks)

13. ઘેટાને પણ ગળું નથી:
જુઓ આ ઘેટું. તેને પણ ગળું નથી. આ તસ્વીર જોઈને તમને પણ ક્ષણવાર માટે તો હસવું આવી જાય.

View this post on Instagram

A post shared by Animals Without Necks 🙂 (@nonecks)

14. આ પક્ષીને પણ ગળું નથી:
પક્ષીની પણ ગળું શાન હોય છે. ત્યારે આ પક્ષીને જોતા આપણે એટલું તો ચોક્કસ કહી શકીએ કે ભાઈ ગળું તો ખુબ જ જરૂરી છે.

View this post on Instagram

A post shared by Animals Without Necks 🙂 (@nonecks)

તમને જણાવી દઈએ કે અમેરિકાના Chase નામના એક વ્યક્તિને આ આ આઈડિયા 2013માં આવ્યો હતો.  સૌથી પહેલા તે વ્યક્તિએ ફોટોશોપની મદદથી પ્રાણીઓના ગળા હટાવી દીધા અને ત્યારબાદ તે થોડા હાસ્યાસ્પદ અને ક્યૂટ દેખાવવા લાગ્યા, ત્યારબાદ તેને એક ઇન્સ્ટાગ્રામ પેજ શરૂ કર્યું અને તેમાં આ તસવીરો પોસ્ટ કરવા લાગ્યો.

Niraj Patel