આ લેડી IPS અધિકારી સોશિયલ મીડિયાથી લઇને પોતાની કામગીરીના કારણે સતત ચર્ચામાં રહે છે. હવે તો સોશિયલ મીડિયા પર અભિનેતાથી લઈને IAS, IPS સુધી તમામ લોકો ખૂબ એક્ટિવ રહેતા હોય છે. આવા જ એક IPS અનુ બેનિવાલ પણ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાના ઇન્સ્ટાગ્રામ પર વારંવાર પોતાની તસવીરો શેર કરતા રહે છે. ત્યારે જુઓ IPSની તસવીરો.
ઇન્સ્ટાગ્રામ પર ફેન ફોલોઈંગ
IPS અધિકારીને ઇન્સ્ટાગ્રામ પર લાખોની સંખ્યામાં લોકો ફોલો કરે છે. વર્તમાનમાં અનુ બેનિવાલના ઇન્સ્ટાગ્રામ પર ફેન ફોલોઈંગ 1 લાખ 35 હજાર જેટલા છે.
લાઈક્સ અને રીએક્શન
IPS અનુ બેનિવાલના ફોટોસ પર ફેંસ તરફથી ખૂબ લાઇક્સ મળે છે અને પોતાનું રીએક્શન પણ આપતા રહે છે.
મધ્ય પ્રદેશના IPS
તમને જણાવી દઈએ કે, અનુ બેનિવાલ મધ્ય પ્રદેશના IPS અધિકારી છે. અને મૂળ રૂપે દિલ્હીના પીથમપુર વિસ્તારના રહેવાસી છે.
ઈંડિયન પોલીસ સર્વિસ
IPS અનુ બેનિવાલને વર્ષ 2021ની UPSC CSEની પરીક્ષામાં ઓલ ઈન્ડિયામાં 217મો રેન્ક મેળવ્યો હતો. આ રેન્ક સાથે તેમને ઇન્ડિયન પોલીસ સર્વિસ માટે પસંદ કરવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, IPS અનુ બેનિવાલ પર અનામતનું બનાવટી સર્ટિફિકેટ બતાવીને UPSCમાં રેન્ક પ્રાપ્ત કર્યો હોવાનો ગંભીર આરોપ પણ લાગ્યો હતો. જોકે, આરોપ પર અનુ બેનિવાલે સ્પષ્ટતા આપી હતી.
View this post on Instagram