ઢાકા પ્રવાસમાં પ્રધાનમંત્રી મોદી સાથે જોવા મળેલી આ ખુબ સુરત હસીના કોણ હતી ? જાણીને તમને પણ નવાઈ લાગશે

મોદીજી સાથે દેખાતી આ સુંદર યુવતી કોણ છે? 7 તસવીરો જોઈને દિલ ખુશ થઇ જશે

પ્રધાનમંત્રી મોદી હાલમાં બાંગ્લાદેશના બે દિવસ પ્રવાસ પર હતા, આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ઘણી મોટી હસ્તીઓ સાથે સાથે યુવાઓ સાથે પણ મુલાકાત કરી.

 

View this post on Instagram

 

A post shared by Faria (@nusraat_faria)

પ્રધાનમંત્રી મોદીએ બાંગ્લાદેશના દિગ્ગજ ક્રિકેટર શાકિબ અલ હસન સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન જ તે તસ્વીરમાં તેમની સાથે એક સુંદર મહિલા પણ નજર આવી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Faria (@nusraat_faria)

ત્યારે હવે સોશિયલ મીડિયા ઉપર આ મહિલા કોણ છે તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે તમને જણાવી દઈએ કે આ મહિલા બાંગલાદેશની પ્રખ્યાત અભિનેત્રી નુસરત ફારીયા મઝહર છે. તે બાંગ્લાદેશની ખુબ જ સુંદર અભિનેત્રીઓમાં સામેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Faria (@nusraat_faria)

ઢાકા પહોંચવા ઉપર પ્રધાનમંત્રી મોદીએ બાંગ્લાદેશના સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી અને પછી ત્યાંના નેતાઓ સાથે મુલાકાત કરી. આ મુલાકાત બાદ પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશના યંગ અચીવર્સ સાથે મુલાકાત પણ કરી.

 

View this post on Instagram

 

A post shared by Faria (@nusraat_faria)

નુસરત ફારિયા ભારત અને બાંગ્લાદેશ તરફથી સંયુક્ત રીતે બનાવવામાં આવેલી ફિલ્મો “આશિકી” અને “હીરો 420″નો પણ ભાગ રહી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Faria (@nusraat_faria)

હાલમાં જ પ્રધાનમંત્રી મોદીએ નુસરત સાથે મુલાકાત કરી, જેની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Faria (@nusraat_faria)

1995માં જન્મેલી નુસરતે ઘણી બાંગલાદેશી ફિલ્મોમાં કામ કર્યું છે. નુસરત બાંગ્લાદેશ ઉપરાંત ભારતના પશ્ચિમ બંગાળમાં પણ ખુબ જ પ્રખ્યાત છે.

 

View this post on Instagram

 

A post shared by Faria (@nusraat_faria)

સોશિયલ મીડિયામાં પણ નુસરતના ઘણા બધા ચાહકો છે. તે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે.

Niraj Patel