નોરા ફતેહીએ ટુ પીસ પહેરીને દરિયા કિનારે લીધો સનબાથ, વીડિયો જોઈને ચાહકો થઇ ગયા પાણી પાણી, તમે પણ જુઓ

બાપ રે બાપ, ટુ પીસ તો જો કેવી દેખાય છે ડાન્સર નોરા, આ વીડિયો એકલામાં જ જોજો

બોલીવુડની ડાન્સિંગ ક્વિન તરીકે ઓળખ મેળવી ચૂકેલ અભિનેત્રી નોરા ફતેહી તેની શાનદાર અદાઓ અને ડાન્સ મુવ્સના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. નોરા અવાર નવાર ઘણી જગ્યાએ સ્પોટ પણ થતી હોય છે. અને હંમેશા તેનો કાતિલ લુક પણ મીડિયા અને સોશિયલ મીડિયામાં છવાયેલો રહેતો હોય છે.

નોરા સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો તેમજ વીડિયો પણ અવાર નવાર શેર કરતી રહે છે. નોરાના દિલકશ અંદાજને ચાહકો પણ ખુબ જ પસંદ કરતા હોય છે અને તેની તસવીરો તેમજ વીડિયો ઉપર ભરપૂર પ્રેમ પણ વરસાવતા હોય છે. નોરાની તસવીરો અને વીડિયો પોસ્ટ થવાની સાથે જ વાયરલ પણ થઇ જાય છે.

હાલમાં જ નોરાનો એક કાતિલાના વીડિયો સોશિયલ મીડિયામાં આગ લગાવી રહ્યો છે. જેમાં નોરા ટુ પીસ પહેરીને દરિયા કિનારે સનબાથ લેતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ ચર્ચામાં છે.

નોરાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીની અંદર આ વીડિયોને શેર કર્યો છે. જેમાં તે આઈસ બ્લુ રંગના કપડાં પહેરી અને બીચ ઉપર નજર આવી રહી છે. વીડિયોની અંદર જોઈ શકાય છે કે બીચ ઉપર ખુબ જ ઝડપી હવા ચાલી રહી છે, અને નોરા ખુબ જ દિલકશ અંદાજમાં પોઝ પણ આપી રહી છે.

આ ઉપરાંત એક બીજી સ્ટોરીની અંદર નોરા સફેદ રંગનું બાથરોબ પહેરીને નજર આવી રહી છે. નોરાનો આ અંદાજ તેના ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે, તેના ચાહકો તેના આ વીડિયો ઉપર ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે.

નોરાના વર્કફ્રન્ટની જો વાત કરવામાં આવે તો હાલમાં જ તેનું ગીત “જાલિમા કોકા કોલા” રિલીઝ થયું છે. જે આ સમયે ખુબ જ ધમાલ મચાવી રહ્યું છે. હંમેશાની જેમ જ નોરા પોતાના ડાન્સથી બધાનું દિલ જીતી લીધું છે. નોરા જલ્દી જ અજય દેવગન, સંજય દત્ત અને સોનાક્ષી સિંહા સાથે ફિલ્મ “ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા”માં નજર આવશે. જેનું ટ્રેલર પણ થોડા સમય પહેલા જ રિલીઝ થયું છે.

Niraj Patel