બોલિવુડની આ હોટ હિરોઇન થઇ એવા લુકમાં સ્પોટ કે ચાહકોના ભુક્કા બોલાઇ ગયા

બોલીવુડની નંબર 1 અભિનેત્રીના એવા એવા ફોટોસ આવ્યા કે જોતા જ ફેન્સ બોલ્યા, ઉફ્ફ્ફ શું કમરની સાઈઝ છે

બોલિવુડ સેલેબ્સને ઘણીવાર અલગ અલગ જગ્યાએ સ્પોટ કરવામાં આવે છે અને આ દરમિયાન કેટલાક સેલેબ્સ એવા છે જેમનો બોલ્ડ અંદાજ તસવીરોમાં કેદ થઇ જતો હોય છે.

આ તસવીરોમાં અભિનેત્રીની બેકસાઇડ નજર આવી રહી છે, આ અભિનેત્રીને ઓળખવી મુશ્કેલ નથી. શું તમે આ અભિનેત્રીની તસવીર જોઇ તેને ઓળખી શકો છો ? જો તમે આ અભિનેત્રીના સાચા ચાહક છો તો તમે જરૂર આ અભિનેત્રીને ઓળખી જશો.

તમને જણાવી દઇએ કે, આ અભિનેત્રી બીજુ કોઇ નહિ પરંતુ લાખો-કરોડો લોકોના દિલની ધડકન, બોલિવુડની દિલબર ગર્લ નોરા ફતેહી છે. જી હાં, આ અભિનેત્રી ડાંસિંગ ક્વીન નોરા ફતેહી છે.

સ્ટાઇલ દિલા નોરા ફતેહીના જલવા એવા છે કે જોનાર સહન કરી શકતા નથી. તે માત્ર દિલ પર હાથીને આંહો જ ભરતા રહી જાય છે. આજે પણ કંઇક આવું જોવા મળ્યુ, જયારે નોરાને ટી સીરીઝની ઓફિસ બહાર સ્પોટ કરવામાં આવી.

પેપરાજી દ્વારા તેને પાછળથી કેમેરામાં કેદ કરવામાં આવી હતી. નોરા વ્હાઇટ બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી. આ સાથે તેણે મેચિંગ હૈંડબેગ કેરી કર્યુ હતુ અને ખુલ્લા વાળ અને હાઇ હિલ્સમાં તે જોવા મળી હતી.

નોરાનો આ અંદાજ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.આ પહેલા પણ નોરા ઓલ ઇન વ્હાઇટ લુકમાં જોવા મળી છે. બધી જ વખતે નોરાના અંદાજને ઘણો પસંદ કરવામાં આવે છે.

Image source

નોરાના આ લુકે તો સોશિયલ મીડિયા અને મુંબઇ બંનેનો પારો વધારી દીધો હતો. આ લુક તેનો જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. આ દિવસોમાં નોરા સાતમા આસમાન પર છે કારણ કે નોરાની મોટી ફિલ્મ જલ્દી જ રીલિઝ થવા જઇ રહી છે. નોરા ફતેહી “ભુજ”માં મહત્વના પાત્રમાં જોવા મળશે. આ પહેલો મોકો છે કે જયારે નોરા ડાંસ કરવાની જગ્યાએ એક્શનમાં હાથ અજમાવશે.

નોરા ફતેહી તેના ખૂબસુરત ડાંસની સાથે સાથે ફેશન સેંસ માટે પણ જાણિતી છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

નોરાની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ પણ જબરદસ્ત છે, હાલમાં જ તેણે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

તમને જણાવી દઇએ કે, નોરા ફતેહી બોલિવુડની પોપ્યુલર અભિનેત્રીઓમાંની એક છે. તે તેના લુક્સને કારણે ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે. નોરા ઘણીવાર તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

પોતાના ડાન્સ મૂવ્સના કારણે લોકોને પોતાના દીવાના બનાવી દેનારી અભિનેત્રી નોરા ફતેહી હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. ખબરપત્રીઓ પણ તેની એક ઝલક મેળવવા માટે હંમેશા ઉત્સુક રહેતા હોય છે.

બોલીવુડની ડાન્સિંગ ક્વિન નોરા ફતેહીના દિવાનાઓ દુનિયાભરમાં હાજર છે, નોરાને ફોટોગ્રાફરો પણ પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા તૈયાર રહેતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં પણ નોરાની ઘણી તસવીરો વાયરલ થતી હોય છે.

નોરાનો દરેક અંદાજ ચાહકોને ખુબ જ પસંદ આવે છે. તો તેની સુંદરતા ઉપરાંત તેની સ્ટાઇલને પણ ચાહકો ખુબ જ પસંદ કરે છે. આજ કારણ છે કે નોરાના સ્પોટ થતા જ તેની તસવીરો ઇન્ટરનેટ ઉપર છવાઈ જાય છે.

નોરાની સોશિયલ મીડિયા પોસ્ટ તેની સ્ટાઇલ સેંસ વિશે ઘણુ બધુ જણાવે છે.હવે એકવાર ફરી તે તેની હોટ અને ગ્લેમરસ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે.

Shah Jina