નોરા ફતેહીને તેના લુક્સ અને તેના ડાન્સ માટે ઓળખવામાં આવે છે. તેની પોસ્ટ અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. નોરા જે પણ ડ્રેસ કેરી કરે છે તેમ તે ખુબ જ સુંદર દેખાતી હોય છે. નોરા ફતેહી અત્યારે ડાન્સ શોને જજ કરી રહી છે અને હમણાં જ તેણે ડાન્સ સ્ટ્રીટ ડાન્સર 3D નામની એક ફિલ્મમાં નજર આવી હતી.
View this post on Instagram
નોરા ફતેહી 2015માં કન્ટેસ્ટન્ટ બિગબોસ 15માં એન્ટ્રી લીધી હતી પરંતુ તે 84માં દિવસે બહાર નીકળી ગઈ હતી. નોરા ફતેહી હિન્દી, તેલુગુ,મલિયાલમ અને તમિલ ફિલ્મોમાં રોલ કરી ચુકી છે. તેને તેલુગુ ફિલ્મમાં એક આઇટ ગીત પર ડાન્સ પણ કરેલો છે જેના બાદ નોરા ફતેહી ખુબ ચર્ચામાં આવી ગઈ હતી.
View this post on Instagram
તસવીરોમાં નોરા ફતેહી પીળા કલરના બોડીકૉન હગિંગ સ્લીવલેસ ડ્રેસમાં કહેર વરસાવી રહી છે. તસવીરોમાં નોરાનો સ્વેગ અને સ્ટાઇલ જોઈને ચાહકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. તસવીરોમાં નોરા ફતેહીએ મરૂન હૅન્ડબૅગ પણ કેરી કરેલ છે જે તેના લુકને વધારી રહ્યું છે. સોશિયલ મીડિયા પર નોરા ફતેહીના લાખો ચાહકો છે જે તેની તસવીરો પર દિલ ખોલીને લાઈક અને કોમેન્ટ કરતા નજર આવી રહ્યા છે.
View this post on Instagram
નોરા ફતેહીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 40 મિલિયન કરતા વધુ ફોલોઅર્સ છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. નોરાનો આ સિલ્વર ડ્રેસ વાળો લુક લોકોને ખુબ પસંદ આવ્યો હતો. નોરાનો આઈફા દરમ્યાન એક બ્લુ કલરનો ડ્રેસ પહેર્યો હતો. નોરાનો તે લુક પણ ખુબ વાયરલ થયો હતો.
View this post on Instagram
નોરા ફતેહી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલી રહેતી હોય છે. તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી હોય છે. નોરા ફતેહી તેના ડાન્સ અને ફેશન સ્ટાઇલને લઈને સોશિયલ મીડિયા પર અવાર નવાર લાઇમલાઇટમાં બનેલી રહેતી હોય છે. નોરા ઘણી વાર તેના ચાહકો સાથે પણ જોરદાર તસવીરો ક્લિક કરાવીને શેર કરતી હોય છે.
View this post on Instagram
નોરાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નોરા ફતેહીનું હમણાં જ નવું ગીત ‘ડર્ટી લિટલી સિક્રેટ ‘રિલીઝ થયું છે. આ ઈંગ્લીશ ગીતમાં તેની સાથે યૂ.કેના આર્ટિસ્ટ Jack Knight પણ છે. આ ગીતના વીડિયોમાં નોરા ખુબ જ ગ્લેમરસ અવતારમાં જોવા મળી રહી છે, સાથે જ આ ગીત ખુબ વાયરલ પણ થઇ રહ્યું છે.