સફેદ સાડીમાં નોરા ફતેહીએ લગાવી આગ, નીતુ કપૂરને કરી કિસ, જુઓ તેની અતરંગી અદાઓના શાનદાર વીડિયો

બોલીવુડની અભિનેત્રીઓ હંમેશા લાઇમલાઇટમાં છવાયેલી રહેતી હોય છે, તે દર્શકોને લુભાવવાનો એક પણ મોકો નથી છોડતી, પેપરાજી પણ તેમને દરેક જગ્યાએ સ્પોટ કરવામાં માટે તૈયાર રહેતા હોય છે, ત્યારે આ બધામાં જો બોલીવુડની દિલબર ગર્લ નોરા ફતેહીની વાત આવે તો દર્શકો તેને જોઈને પાણી પાણી થઇ જાય છે.

નોરા ફતેહીએ પોતાની એક્ટિંગ અને ડાન્સિંગના દમ પર ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ ઓળખ બનાવી છે. જો કે, તેની કારકિર્દીમાં આ સ્થાન મેળવવું તેના માટે સરળ નહોતું, આ માટે તેણે ઘણી મહેનત કરી છે. નોરા ફતેહીના ફેન્સનું લિસ્ટ ઘણું લાંબુ છે. નોરા ફતેહી ઘણીવાર પોતાના ગ્લેમરસ લુકથી ચાહકોનું દિલ જીતી લે છે. નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ દિવસોમાં અભિનેત્રી રિયાલિટી શોમાં વ્યસ્ત છે.

નોરા ફતેહી વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલ આઉટફિટ્સમાં ખૂબ જ સુંદર લાગે છે. નોરા ફતેહીનો દરેક લૂક ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. ત્યારે આ દરમિયાન નોરાનો સાડીનો લુક ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. નોરા મુંબઈમાં જોવા મળી હતી. વ્હાઈટ કલરની સાડીમાં તે એટલી હોટ લાગી રહી હતી કે જોનારાઓનું દિલ તો ધડકવાનું પણ બંધ થઇ ગયુ હતુ. સાડીમાં નોરાનો સુંદર લુક વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

વીડિયોમાં તમે જોઈ શકો છો કે નોરાએ સફેદ પ્રિન્ટેડ સાડી પહેરી છે. તેના દેખાવને પૂર્ણ કરવા માટે, નોરાએ તેના ગળામાં મેચિંગ જ્વેલરી પહેરી છે. આ સાથે તેણે હળવો મેક-અપ કરતી વખતે પોતાના વાળ બાંધીને રાખ્યા છે. નોરાએ તેના વાળમાં ગજરા પહેર્યા છે જે તેના લુકને વધારે છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

વીડિયો સામે આવતા જ ચાહકો તેના વખાણ કરવા માંડ્યા. એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું “વિશ્વનો સૌથી સુંદર ડ્રેસ”, બીજાએ લખ્યું “ધ ક્વીન મુંબઈમાં છે.” આ દરમિયાન નોરા ફતેહી કેમેરા સામે અલગ અલગ પોઝ આપતા પણ જોવા મળી હતી. નોરાનો લુક ખરેખર કાતિલ હતો, નોરાના ચહેરા ઉપરથી કોઈ નજર હટાવી શકે તેમ નહોતું.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

આ દરમિયાન એક વીડિયોની અંદર નીતુ કપૂર અને નોરા ફતેહી વચ્ચેનું શાનદાર બોન્ડિંગ પણ જોવા મળ્યું હતું. નોરાને નીતુ કપૂર પોતાની દીકરીની જેમ પ્રેમ કરતા જોવા મળી હતી. નોરાએ નીતુને ગળે પણ લગાવી હતી અને જેના બાદ નોરાએ નીતુના હાથ ઉપર કિસ પણ કરી હતી. આ બંને ડાન્સ દીવાને જુનિયર્સના સેટ ઉપર મળ્યા હતા.

Niraj Patel