Oyo હોટલમાં છોકરા છોકરીઓ સુખ માણી રહ્યા હતા અને અચાનક પોલીસે આવીને જોયું તો…

એકથી એક ચડિયાતી સુંદર યુવતીઓ હોટેલમાં આવીને રંગરેલિયા મનાવતી હતી અને અચાનક રેડ પડી પછી જે થયું

રવિવારના રોજ એક મોટા રેક્ટનો પર્દાફાશ થયો છે. પોલિસે એક ઓયો હોટલમાં છાપેમારી કરી મહિલા સહિત 6 લોકોની ધરપરડ કરી છે. ઓયો હોટલમાં દેહ- વેપાર કરવામાં આવતો હતો, જેમાં હોટલમાં આ રેકેટ ચલાવવામાં આવી રહ્યુ હતુ તેમાં માલિકની મોટી ભૂમિકા સામે આવી છે.

પ્રતિકાત્મક તસવીર

પોલિસ અધિકારીએ જણાવ્યુ કે થાના સેક્ટર 58 પોલિસે સેક્ટર 62માં સ્થિત હોટલ રોયલ પેલેસ જેને ઓયો હોટલ તરીકે ચલાવવામાં આવી રહી હતી ત્યાં દેહ વેપાર કરાવનાર ગિરોહનો પર્દાફાશ કર્યો. પોલિસે ત્યાંથી 6 લોકોની ધરપકડ કરી છે. તેમાંથી 5 પુરુષ અને 1 મહિલા સામેલ છે.

આ મામલો નોએડાનો છે. નોએડા પોલિસે 12 મોબાઇલ, 37675 રૂપિયા કેશ અને એક કાર કબ્જે કરી છે. આ ઉપરાંત કેટલીક આપત્તિજનક વસ્તુ, 5 લેડીઝ પર્સ અને 1 લેપટોપ પણ કબ્જે કર્યુ છે.

પ્રતિકાત્મક તસવીર

પોલિસની પૂછપરછમાં એક મહિલા આરોપીએ જણાવ્યુ કે, હોટલ માલિક મનોજના હોટલમાં દેહ– વેપાર માટે છોકરીઓ લાવ્યા કરતા હતા અને જે કમાણી થતી તેમા તેને કમિશન મળતુ, હોટલમાં આવનાર છોકરીઓની વ્યવસ્થા માલિક પોતે કરતો હતો.

Shah Jina