“તારક મહેતા”ની સોનુ ઉર્ફે નિધએ હોટ પોઝ આપ્યા બાદ પાણીમાં વરસાવ્યો કહેર, જુઓ વીડિયો

જૂની સોનુ એ પાણીમાં ઊંડે સુધી જઈને એવું કર્યું કે ચાહકોનું દિલ લપસી ગયું… જુઓ વીડિયો

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે. આ શોએ દર્શકોના દિલમાં એક એલગ જગ્યા બનાવી લીધી છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. દર્શકોએ આ શોના ચાઇલ્ડ સ્ટાર્સને મોટા થતા જોયા છે. આ કલાકારોથી લોકોનું અલગ કનેક્શન છે.

શોનો ભાગ રહી ચૂક્લી અભિનેત્રી નિધિ ભાનુશાળી જે ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી અને શિક્ષક ભિડેભાઇની દીકરી સોનુનું પાત્ર નિભાવી રહી હતી તેને આજે પણ લોકો પ્રેમ કરે છે. એટલા જ માટે સોશિયલ મીડિયા પર તેની તસવીર હોય છે વીડિયો જોતજોતામાં વાયરલ થઇ જતા હોય છે.

થોડા સમય પહેલા જ સોનુએ હોટ પોઝ આપતા ડીપ નેકવાળો ડ્રેસ પહેર્યો હતો, આ તસવીર પણ ઇન્સ્ટાગ્રામમાં ખૂબ વાયરલ થઇ હતી. જેને લોકોએ ઘણી પસંદ કરી હતી. હવે નિધિએ એક વીડિયો શેર કર્યો છે, જે ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં તે પાણીની અંદર કરતબ બતાવતી જોવા મળી રહી છે. નિધિએ એક અંડર વોટર યોગા પોઝ પણ આપ્યો છે. વીડિયોના કેપ્શનમાં તેણે શાંત લખ્યુ છે. ચાહકો આ વીડિયોને ઘણો પસંદ કરી રહ્યા છે..

આ વીડિયો પર ચાહકો કમેન્ટો પણ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યુ કે, સોનુ બેટા મસ્તી નહિ, ત્યારે બીજા એક અન્ય ચાહકે લખ્યુ છે કે, લાઇફમાં બસ મજા જ કરી રહી છે. ઘણા ચાહકોએ હાર્ટ ઇમોજી પોસ્ટ કર્યુ છે.

નિધિના સતત સામે આવી રહેલ વીડિયો જોઇ લાગે છે કે તે કેટલી એડવેંચરસ છે. છેલ્લા દિવસોમાં તેના રોડ ટ્રીપ વીડિયોએ ધૂમ મચાવી હતી. નિધિ વીડિયોમાં વચ્ચે સાઇડ પર મસ્તી કરતી નજર આવી હતી.

દર્શકો વચ્ચે સૌથી હિટ રહેતો ટીવી ઉપરનો શો તારક મહેતા દર્શકોને ભરપૂર મનોરંજન કરાવે છે. આજે આ શોની નદાર ઘણા પાત્રો બદલાઈ ગયા છે, પરંતુ શોમાં કામ કરી ચૂકેલા ઘણા પાત્રો આજે પણ લાઇમલાઇટમાં છવાયેલા રહેતા હોય છે.

એવું જ એક આ શોનું પાત્ર છે સોનુનું. સોનુનું પાત્ર એક સમયે અભિનેત્રી નિધિ ભાનુશાલી નિભાવતી હતી. જે આજે પણ લાઇમ લાઇટમાં છવાયેલી રહે છે. નિધિ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેની તસવીરો તેમજ વીડિયો પણ તે શેર કરતી રહે છે,

નિધિના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર 8 લાખની આસપાસ ફોલોઅર્સ છે અને તેના દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વાર નથી લાગતી.

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા નિધિનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. જેમાં તે જંગલની વચ્ચે એક તળાવની અંદર નહાતી નજર આવી હતી. ઘણા લોકોએ નિધિને યુટ્યુબ ચેનલ ચલાવવા માટે પણ કહ્યું છે. તો ઘણા લોકો તેને વધારે લાંબા વીડિયો બનાવવા માટે પણ કહી રહ્યા છે. નિધિના બધા જ વીડિયો ખુબ જ મજેદાર હોય છે.

તમને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા જ નિધિનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે જંગલના વચ્ચોવચ એક તળાવમાં નહાતી જોવા મળી હતી. કેટલાક લોકોએ તો તોને યુટયૂબ ચેનલ ચલાવવા માટે પણ કહ્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

Shah Jina