સોશિયલ મીડિયા પર છવાઇ નેપાળી બ્યુટી અદિતિ, સ્વર્ગથી આવેલી પરી જેવી હુસ્ન છે, 7 PHOTOS જોઈને ગલગલીયા થશે

એશ્વર્યા, સારા, કેટરીના, દિશા બધાની છુટ્ટી થઇ જશે જો આ નેપાળી બોલીવુડમાં આવી તો, એકવાર જુઓ ફિગર

અદિતિ બુધાથોકી મૂળરૂપથી નેપાળની રહેવાસી છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી મુંબઇમાં રહીને તેના અભિનય અને મોડલિંગ કરિયરને ઊંચાઇ પર લઇ જવાની કોશિશ કરી રહી છે.

અત્યાર સુધી અદિતિ કેટલીક ફિલ્મો ઉપરાંત હવા બનકે, તુમ જહાં રહો જેવા મ્યુઝિક વીડિયોમાં નજર આવી ચૂકી છે. જયાંથી તેની સુંદરતાએ તેના ચાહકોની સંખ્યા અને પડદા પર તેની ડિમાંડ બંને વધારી દીધી છે.

સોશિયલ મીડિયા પર એક નેપાળની ખૂબસુરત બાલા છવાયેલી છે. અવાર નવાર તેની હસીન તસવીરો વાયરલ થતી રહે છે. અદિતિ નેપાળી ફિલ્મ ઇંડસ્ટ્રીની અભિનેત્રી છે. સોશિયલ મીડિયા પર તે ખૂબ એક્ટિવ રહે છે.

અવાર નવાર તે તેની તસવીરો શેર કરી ચાહકને મદહોશ કરતી રહે છે. અદિતિનો જન્મ નેપાળમાં થયો હતો. તે તેના સપના પૂરા કરવા માટે ભારત ચાલી આવી અને હવે અદિતિ બોલિવુડમાં તેની કિસ્મત અજમાવી રહી છે.

અદિતિના ઇન્સ્ટાગ્રામ પર 1.5 મિલિયન ફોલોઅર્સ છે. અદિતિની તસવીરો સોશિયલ મીડિયા પર અવાર નવાર છવાયેલી રહેતી હોય છે. તેની પોસ્ટ પર લાખો લાઇક્સ પણ આવે છે. અદિતિ ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે. અદિતિનું ફિગર ઘણુ મેંટેન છે.

તેના લુક્સ અને ફિગરને કારણે કેટલાક લોકો તેની તુલના બોલિવુડ અભિનેત્રી દિશા પટની સાથે કરે છે. તસવીરો જોયા બાદ તમે પણ અદિતિના લુક્સ અને સ્ટાઇલની ખૂબ જ પ્રશંસા કરશો.

અદિતિ અત્યાર સુધી ઘણા મેગેઝીનની કવર ગર્લ રહી છે. અદિતિએ એક નેપાળી ફિલ્મ “કૃ”થી શરૂઆત કરી હતી. તે બાદ તેણે હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રૂખ કરી. અદિતિને પાણીથી ખૂબ પ્રેમ કરે છે. તે દિશા પટનીની જેમ ઘણીવાર તેની તસવીરો શેર કરતી રહે છે.

દર્શન રાવલના આલ્બમ હવા બનકેમાં અદિતિએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતુ. તે ઇન્સ્ટાગ્રામ પર તેની ખૂબસુરત અને હોટ તસવીરો શેર કરી ચર્ચામાં છવાયેલી રહે છે.

અદિતિ પંજાબી અને હિંદી મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. અદિતિ એક ફેશન બ્લોગર પણ છે. તે સ્ટાઇલ અને કપડાને કેરી કેવી રીતે કરવા તે વિશે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી જણાવતી રહે છે. અદિતિની સ્કિન ઘણી ગ્લોઇંગ છે. તેને જોઇને એવું લાગે છે કે આસમાનથી નૂર વરસી રહ્યુ હોય.

ક્લીન અને ક્લીયર સ્કિન સાથે જ અદિતિના ચહેરા પર ગુલાબી સુર્ખી સ્પષ્ટ જોવા મળે છે. બધા જ દેશના કેટલાક ખાસ રિવાજ હોય છે. એવી જ રીતે બધા દેશની પરંપરામાં સૌંદર્યની દેખરેખ પણ સામેલ છે. આ માટે ત્યાંની ઋતુ અને જળવાયુ અનુસાર ખાલ ઘરેલુ ઉપાયનો ઉપયોગ કરવામાં આવે છે.

જેમ ભારતમાં બેસન અને હળદરનો લેપ સામાન્ય છે, તેમ ચીનમાં ચોખાના પાણીથી ત્વચાની દેખરેખ સામાન્ય છે. કોરિયામાં દ્રાક્ષના બીજથી બનેલ તેલનો ઉપયોગ થાય છે, આવી જ રીતે નેપાળના બ્યુટ રેજીમમાં ઘણા ઘરેલુ ઉપાયો સામેલ છે.

મસૂરની દાળનો ઉપયોગ પારંપારિક નેપાળી સ્કિન કેર રેજીમનો મહત્વનો ભાગ છે. જો કે, આપણા દેશમાં પણ મસૂરની દાળનો ફેસ પેક રંગત નિખારવા વાળા ઘરેલુ ઉપાયોમાં સામેલ છે. કારણ કે ભારત અને નેપાળની પરંપરા એકબીજાથી ઘણી મળે છે.

Shah Jina