‘આજની રાત મને મજા કરાવી દે તો તને ફિલ્મ આપુ’- ડાયરેક્ટરે કરી એક્ટ્રેસને ઓફર ને પછી……

ફેશનની શોખીન યુવતીઓ ચેતી જજો…ફિલ્મમાં કામ અપાવવાના નામે ખુબસુરત અભિનેત્રી સાથે સુખની….ડિરેક્ટરે કહ્યું “જો સમાધાન નહીં કરો તો..” દરેક દીકરીના માં-બાપ જરૂર વાંચે

બૉલીવુડની ઘણી અભિનેત્રીઓ કાસ્ટિંગ કાઉચનો શિકાર બની ચુકી છે, ઘણીવાર તે એવા એવા ખુલાસાઓ કરતી હોય છે જે સાંભળીને લોકો પણ હેરાન રહી જતા હોય છે, હાલ એવી જ એક ખબર કાસ્ટિંગ કાઉચને લઈને આવી છે, જેમાં એક બંગાળી અભિનેત્રી કાસ્ટિંગ કાઉચનો શિકાર બની. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ મામલામાં મલાડ પોલીસે એક ડિરેક્ટરની ધરપકડ કરી છે જે ફિલ્મમાં કામ અપાવવાના નામે સંબંધ બાંધવાનું દબાણ કરી રહ્યો હતો. તેની ટીટવાલા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે દિગ્દર્શકે પહેલા નેટફ્લિક્સ વેબ સિરીઝમાં કામ કરાવવાના બહાને બંગાળી અભિનેત્રીના ખાનગી ફોટા લીધા અને બાદમાં તેને વાયરલ કરવાની ધમકી આપીને સંબંધ બાંધવા દબાણ કર્યું. જ્યારે અભિનેત્રીએ આનો ઇનકાર કર્યો, ત્યારે દિગ્દર્શકે સોશિયલ મીડિયા પર મહિલા સબ-ડિરેક્ટરની પ્રોફાઇલ બનાવીને તેને સમાધાન કરવાની સલાહ આપવાનું શરૂ કર્યું, તેમ છતાં જ્યારે તે તૈયાર ન થઈ, ત્યારે અભિનેત્રીની તસવીર વાયરલ થઈ. જેના બાદ પીડિત અભિનેત્રીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

પોલીસે આરોપી ફિલ્મ નિર્દેશકની ધરપકડ કરી હતી. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી તેને 12 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ કરાયો હતો. બંગાળની એક અભિનેત્રીએ તેની ફરિયાદમાં મલાડ પોલીસને જણાવ્યું કે સોશિયલ મીડિયા પર ઓમપ્રકાશ રાજુ તિવારી નામના કથિત આર્ટ ડિરેક્ટર સાથે મિત્રતા કર્યા પછી તેણે તેને ફિલ્મો અને સિરિયલોમાં કામ કરાવવાના બહાને મુંબઈના એક મોટા પ્રોડક્શન હાઉસમાં બોલાવી. જ્યારે અભિનેત્રી મુંબઈ આવી ત્યારે તેણે વેબ સિરીઝમાં કામ અપાવવાના નામે કેટલીક અડધા કપડાં વાળી તસવીરોની માંગણી કરી હતી.

અભિનેત્રીએ જણાવ્યું કે તેણે ડિરેક્ટરને કેટલીક તસવીરો આપી હતી. આરોપી નિર્દેશકે એક્ટ્રેસને સારા પ્રોડક્શન હાઉસમાં કામ અપાવવા માટે સમાધાન કરવાનું કહેવાનું શરૂ કર્યું. જ્યારે અભિનેત્રીએ આ વાતને નકારી કાઢી તો તેણે સોશિયલ મીડિયાનો સહારો લીધો. આરોપી દિગ્દર્શકે મહિલા સબ-કાસ્ટિંગ ડિરેક્ટરનું ફેસબુક આઈડી બનાવ્યું અને તેની સાથે આરોપી રાજકુમાર સાથે સમાધાન કરવાની વાત શરૂ કરી, પરંતુ તે પછી પણ જ્યારે અભિનેત્રીએ તેને ના પાડી તો તેણે તેનો ફોટો વાયરલ કર્યો. જે બાદ અભિનેત્રીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

Niraj Patel