પતિ અન્ય મહિલા સાથે રૂમ બંધ કરી અને મનાવી રહ્યો હતો રંગરેલીઓ.. અચાનક આવી ગઈ પત્ની અને……

પતિ પત્ની વચ્ચે કોઈ ત્રીજા વ્યક્તિના આવવાની ઘણી ઘટનાઓ આપણી આસપાસ બનતી હોય છે. આવા લગ્નટેર સંબંધોના કારણે ઘણા લોકોના પરિવાર વેર વિખેર પણ બની જતા હોય છે. ત્યારે હાલ આવો જ એક કિસ્સો મધ્ય પ્રદેશના માલવા જિલ્લામાંથી સામે આવ્યો છે, જ્યાં એક પત્નીએ તેના પત્નીને અન્ય મહિલા સાથે રંગરેલીઓ મનાવતા રંગે હાથો ઝડપી લીધો હતો.

ખબર પ્રમાણે માલા નાગદના બિરલાગ્રામમાં મહિલાનો પતિ તેની પત્નીને ઘણા દિવસથી ડયૂટીનું બહાનું બનાવી અને જલ્દી ઘરેથી નીકળી જતો હતો અને આ સમયે તે કામ ઉપર જવાના બદલે તેની પ્રેમિકાને મળવા ચાલ્યો જતો હતો.

થોડા સમય પહેલા જયારે મહિલાને તેના પતિના આ પ્રેમ પ્રસંગ વિશેની ખબર પડી ત્યારે તેને તેના પતિને રંગે હાથ પકડવાની યોજના બનાવી દીધી અને પોતાની બહેન સાથે એ ઘરની બહાર પહોંચી ગઈ જે ઘરમાં તેનો પતિ તેની પ્રેમિકા સાથે હાજર હતો. આ મહિલાની સાથે આ દરમિયાન કેટલાક પત્રકાર પણ હતા.

મહિલાએ જઈને જોયું તો ઘરની બહાર તાળું મારેલું હતું. કારણ કે જે ઘરની અંદર રંગરેલીઓ મનાવવામાં આવી રહી હતી તે ઘર મહિલાના પતિના મિત્રનું હતું જે બહારથી તાળું મારીને ચાલ્યો ગયો હતો. જયારે મહિલા દરવાજો ખખડાવ્યો ત્યારે ખોલ્યો નહીં.

Demo Image

ત્યારબાદ પોલીસને ત્યાં બોલાવવામાં આવી અને જયારે પોલીસ દરવાજો તોડી અને અંદર પહોંચી ત્યારે તે જોઈને હેરાન રહી ગઈ કારણ કે અહીંયા એક મહિલાની સાથે તેનો પતિ હાજર હતો.

પતિના બહાર આવવાની સાથે જ પત્ની ગુસ્સે ભરાઈ ગઈ અને મારઝૂડ કરવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન ત્યાં હાજર રહેલા લોકો પણ વીડિયો બનાવવા લાગ્યા. કોઈપણ રીતે પોલીસે આ હોબાળા ઉપર કાબુ મેળવી લીધો.

પતિની કથિત પ્રેમિકાને પણ મહિલાએ ના છોડી અને તેના પણ વાળ ખેંચી અને મારવા લાગી. ત્યારબાદ પોલીસ બધાને પોલીસ સ્ટેશન લઇ ગઈ અને ચેતવણી આપી અને જવા દીધા. આ સમગ્ર ઘટનાની સ્થાનિક વિસ્તારમાં ખુબ જ ચર્ચા થઇ રહી છે.

Demo Image
Niraj Patel