15-16 વર્ષના છોકરા સાથે ભાગી 3 બાળકોની માતા, જાણો અજીબો ગરીબ કહાની

ઘોર કળિયુગ આવી ગયો ભાઈ…૩-૩ બાળકોની માતા 7મા ધોરણના વિદ્યાર્થી સાથે ભાગી પછી જે થયું બાપ રે

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહીં 3 બાળકોની માતા 7મા ધોરણમાં ભણતા વિદ્યાર્થી સાથે ભાગી ગઈ છે. છોકરાના પરિવારે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. હવે પોલિસ મહિલા અને તેની સાથે ગાયબ થયેલા વિદ્યાર્થીની તપાસમાં જોડાયેલી છે. આ છોકરાની ઉંમર 15-16 વર્ષ છે.

પ્રતિકાત્મક તસવીર

ગામવાળાનું કહેવુ છે કે, આ મહિલા અને યુવક બંને લાંબા સમયથી એકબીજા સાથે ઘણા હળીમળી ગયા હતા, પરંતુ કોઇએ વિચાર્યુ ન હતુ કે, તેઓ આવી રીતે ભાગી જશે. 10 માર્ચની રાત્રે તે બંને અચાનક ગાયબ થઇ ગયા હતા.

પ્રતિકાત્મક તસવીર

પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ મહિલા અને સગીર બુધવારના રોજ મહાશિવરાત્રિના મેળાથી ગાયબ છે. આ મામલે જાણકારી મળતા જ પરિવાર સ્તબ્ધ થઈ ગયો. પહેલા તો તેમના પરિવારજનોએ તેમને શોધવાની ખુબ કોશિશ કરી પરંતુ કોઈ ભાળ મળી નહીં. ત્યારબાદ છોકરાના પરિજનોએ પોલીસ સ્ટેશનમાં મહિલા વિરુદ્ધ કેસ દાખલ કર્યો.

Shah Jina